વલસાડ જિલ્લા કલેકટર નો હોદ્દો હસ્તગત કર્યા બાદ ની આજ ની વાપી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ની પ્રથમ મુલાકાત. રાતા અને છીરી ગામે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો..વિકાસ ના કામો ની સમીક્ષા સાથે ગામ ના અત્યંત વંચિત અને શોષિત એવા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જાત મુલાકાત લઈ તેમની સમસ્યા જાણી
*Nation first*Duty first*.
Collector Valsad shri RR Raval cared for the citizens and performed duty during cyclone, in spite of death of his father shri Ramshankar raval. @pkumarias@CMOGuj@kaushikpatelbjp@ndmaindia
Citizens are requested to note that for any request/queries related to COVID19 in Vapi taluka, please contact Dr.Tejas Patel on 9727782202/7069030630. #CoronaVirusUpdates#Vapi
नागरिकों को निवेदन है की वापी से आंतरराज्य परिवहन,अपने निजी वाहन ध्वरा करने की मंज़ूरी के लिए, https://t.co/fSuHwNpf6K पर अर्ज़ी करे और ट्रेन ध्वरा परिवहन के लिए अपने नज़दीकी पुलिस स्टेशन पर अर्ज़ी करे।
दोनो प्रक्रियाओं की मंज़ूरी मे अनिवार्य करणो के अंतर्गत आवश्यक समय लग सकता है, संयम रखें, प्रशासन आपको आपके घर पोहचाने के लिए निरंतर कार्यरत हैं। धन्यवाद।
*વાપી શહેર તા.૨૪મી સુધી સ્વૈચ્છિક બંધ રહેશે*વાપી પરિસ્થિતિને જોતાં પારડીના ધારાસભ્ય, વાપી નગરપાલિકાના પ્રમુખશ્રી તથા હોદેદારો,વીઆઇએ, વેપારી એસોસીએશન સાથે બેઠક યોજીને તા.૨૪ ને રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનું નકકી કર્યું. આવશ્યક વસ્તુઓસવારે ૮-૦૦ થી૧૨-૦૦ સુધી મળી રહેશે. #Valsad
તા.૧૯/૫/૨૦૨૦ ના રોજ વાપી નગર વિસ્તાર ખાતે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેથી,મે.કલેક્ટર સાહેબના નીચે મુજબના હુકમ પ્રમાણે કન્ટેન્ટમેંટ ઝોન અને બફર ઝોન જાહેર કરાયેલ છે.