#4200_itigradepay
માંગુ છું મારો હક નથી માગતો ભીખ
ઘણી આપી શીખ, નથી કોઈની બીક
હવે તો પકડી હઠ, નહિ બતાવું પીઠ
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦
#4200_itiigradepay#4200_itigradepay
Iti માં supervisor Instructor એમની ફરજ નિભાવી રહ્યા છે તો સરકાર એમનો ૪૨૦૦ ગ્રેડ પે નો અધિકાર પણ આપો.
#4200_itigradepay
#4200_itiigradepay#4200_itigradepay
5 વર્ષ નું Fixation અને OPS નાં નીકળ્યા પછી સરકાર થોડું આપી શકે ને.... ૨૮૦૦ નહિ ૪૨૦૦ ગ્રેડ પે.....
#4200_itigradepay
#4200_itiigradepayભણાવું છું કોલેજ માં પણ નથી ગણતું કોઈ પ્રોફેસર કે લેક્ચરર,
તકનિકી શાખાનો નિષ્ણાંત પણ નથી મળતો એન્જીન્યરનો પગાર,
સતત આઠ આઠ કલાક નો કર્મનિષ્ઠ પણ ના મળે અધિકાર,
કેન્દ્ર કહે આપો ૪૬૦૦ નો ગ્રેડ પે પણ સરકાર ના કરે વિચાર,
#4200_itigradepay
ભણાવું છું કોલેજ માં પણ નથી ગણતું કોઈ પ્રોફેસર કે લેક્ચરર,
તકનિકી શાખાનો નિષ્ણાંત પણ નથી મળતો એન્જીન્યરનો પગાર,
સતત આઠ આઠ કલાક નો કર્મનિષ્ઠ પણ ના મળે અધિકાર,
કેન્દ્ર કહે આપો ૪૬૦૦ નો ગ્રેડ પે પણ સરકાર ના કરે વિચાર,
#4200_itigradepay