ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા શ્રી જયેશભાઈ વ્યાસના આકસ્મિક નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવું છું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ૐ શાંતિ
"વિશ્વાસ, વિઝન અને વિકાસના સિદ્ધાંતો પર ચાલતી ભારતીય જનતા પાર્ટી કરશે સર્વજન હિતાય સર્વજન સુખાયના કાર્યો"
લાજવંતી હોટેલ, પાલનપુર ખાતે આયુર્વેદિક ડોક્ટર એસોશિએશન બનાસકાંઠા અને હોમિયોપેથી ડોક્ટર એસોશિએશન બનાસકાંઠા દ્વારા આયોજિત બેઠકમાં હાજરી આપીને સર્વસમાવેશી, પ્રગતિશીલ, સશક્ત અને સમૃદ્ધ વિકસીત ભારત@2047 ના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય જનતા પાર્ટીને બહુમત સાથે જીતાડી જિલ્લાને કેસરિયામય બનાવવાનો સંકલ્પ કર્યો.
આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનીકેતભાઇ ઠાકર, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી નીલેશભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી પાલનપુર શહેરના પ્રમુખ શ્રી દલપતભાઈ બારોટ ઉપસ્થિતિ રહ્યાં હતા.
#banaskantha #drrekhabenchaudhari #abkibaar400paar
આજે આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા પાલનપુર નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના માટે ₹72 કરોડના કામની મંજુરીના હુકમો અને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
सभी इंसानो को भगवान ने एक समान बनाया है। जो लोग इंसानो में भेदभाव करते है तो वे परमात्मा की बनाई हुई क्रुतिका अपमान करते है। - गुरु जी। श्री गुरूजी माधव सदाशिव गोलवलकर जी की जयंती पर ��न्हें कोटि- कोटि नमन।
2024 का चुनाव राष्ट्रवाद हिंदुत्व बेरोजगारी महंगाई इन सब मुद्दों पर नहीं होगा केवल जातिवादी कानून को खत्म करो या फिर 30% ews कोटा करना होगा
#EWS_आरक्षण_30_प्रतिशत_करो
જાણીતાં ગુજરાતી કલાકાર, ધારાવાહિક "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના નટુ કાકા શ્રી ઘનશ્યામભાઈ નાયક ના અવસાન થી અભાવિપ ગુજરાત પરિવાર શોક ની લાગણી અનુભવે છે. ઈશ્વર સદ્ગત ની શાંતિ આપે તેમજ તેમના પરિવાર ને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
अत्याचार, बलात्कार , मानव अधिकारों की उड़ती धज्जियो के बीच तालिबान ने अफगानिस्तान का नाम "इस्लामिक अमीरात ऑफ अफगानिस्तान" किया सब मौन है
पर दर्द की वजह
उत्तरप्रदेश में अलीगढ़ से हरिगढ़ का प्रस्ताव है ।
#TalibanPressConference#आंनदम
સરકાર કઈ ��ીતે નિર્ણય લઇ રહી છે? આ સેન્ટર ઓફ એક્સેલાન્સના નિર્ણયથી વિદ્યાર્થીઓ એડમીશન માટે દોડાદોડી કરશે અને એમના માતા પિતા આ ખાનગી યુનિવર્સિટીઓને તગડી ફી ભરવા માટે મજબૂર થશે. સામાન્ય માણસની કમર તોડવાનો નિર્ણય છે. #DissolveCentreOfExcellence
#StopPrivatization
Centre of excellence must be given in form of award. Why they are taking 15 lakh rupees for it? It clearly shows policy paralysis in education. This decision must be changed by government otherwise they will have to pay it #StopPrivatization#DissolveCentreOfExcellence
સેન્���ર ઓફ એકસેલન્સ જેવા મહત્વપૂર્ણ નિર્ણય માત્ર ખાનગી યુનિવર્સિટી માટે ખોલ્યા એટલું જ નહી પરંતુ કાયદામાં કલમ 13A ઉમેરીને ખાનગી યુનિવર્સિટીને પ્રવેશ અને ફી વસુલ કરવાના નિયમોમાં છૂટ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્યને અદ્ધરતાલ કર્યું છે અને લૂંટ માટે ખુલ્લી છૂટ આપી છે #StopPrivatization