મોર્નિંગ મ્યુસિંગ્સ:
102 વર્ષની એક તંદુરસ્ત સ્ત્રીને તેના સુખી જીવનનું રહસ્ય પૂછવામાં આવ્યું. તેણે સરળ પણ સુંદર વાતો કહી.
૧. ચિંતા ઓછી કરવી. એ ઉર્જા બીજે વાપરવી. તેને ડર હતો એવી મોટાભાગની ચીજો સાચી પડી નહોતી.
૨. હલનચલન કરવું. તે આખી જિંદગી રોજ ચાલતી હતી. મોશન પણ એક મેડિસિન છે(૨)
For curious minds,
Real paneer is made when milk is turned into solid pieces. Analogue paneer is made by mixing things like vegetable oil, water, starch, and proteins from plants or milk into a paste, and then making it look and feel like paneer.
So they may look alike, but they are made in different ways.
Diaphragm walls collapse multiple cases in Ahmedabad with possible construction method & design deficiency.
In cases adjoining sites are under threat.
Homebuyers beware
Most newspapers have not named sites and developers, for reasons best known to them.
#AhmedabadRealEstate
તમારે ....
શું ભણવું,
ક્યાં ભણવું,
કેટલું ભણવું,
કોની દ્વારા ભણવું,
કઈ રીતે ભણવું,
કઈ ઉંમરથી કઈ ઉંમર સુધી ભણવું,
ભણ્યા પછી શું કરવું,
ભણ્યા પછી તમે હોંશિયાર છો કે નહીં......
આ બધું 'સામાજિક અલ્ગોરિધમ' નક્કી કરે છે જેમાંથી હજી તમે બહાર નીકળ્યા નથી અને તમારી પછીની પેઢીને નીકળવું હશે તો એને નીકળવા દેશો પણ નહીં. તમે એમને એ જ કુવામાં નાખવા માંગો છો જે તમે જોયો છે અને એની બહારનું તમને ખબર નથી અને કોઈ ખબર પાડવા જાય તો એની 'ખબર' લઇ લેવી છે! સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ માટે તોડ મળી જશે....સામાજિક અલ્ગોરિધમ માટે હજી એક સદી તો ખરી!
બાજુમાં બેઠેલું ઘરડું કપલ વાતચીત કરતું હતું કે
"જે ડોક્ટરના ત્યાં રાહ જોવામાં 2-3 કલાક લાગવાના હોય એમણે જમવાની (paid) વ્યવસ્થા રાખવી જોઈએ જેથી રિસેપ્શન ઉપર બેઠેલી વ્યક્તિ એમ કહે કે 'અહીં તમારા જમવાનો સમય સચવાઈ જશે' instead of saying 'તમારે બેસવાની ગણતરી સાથે આવવાનું રહેશે' 😆"
AMDA પાર્ક એપ સુરક્ષિત અને કેશલેસ પાર્કિંગ પેમેન્ટ ઓફર કરે છે. હવે છુટ્ટા પૈસા સાથે લઈ જવાની ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત તમારા ફોનથી બુક કરો, ચૂકવણી કરો અને પાર્ક કરો. હમણાં જ એપ ડાઉનલોડ કરો અને કોઇ અડચણ વિના પેમેન્ટ કરો!
#AMDAParkApp#SmartParking#CashlessParking #AMCInitiative #MyCityMyPride
Remember that dialogue from Rang De Basanti?
“कोई भी देश परफेक्ट नहीं होता, उसे परफेक्ट बनाना पड़ता है”
There was a time when we expected celebrities, leaders, or someone else to become our voice. Today, perhaps the biggest realization is that each one of us has to become our own voice.
If you are between 15 and 25 years old and dream of living in a better India when you are 45 or 60, an India with safer roads, cleaner cities, stronger infrastructure, accessible healthcare, and world-class institutions, then it is important to engage in conversations about our education system.
Every citizen deserves to be treated by competent doctors, drive on well-engineered roads, and benefit from innovations created by talented minds. Some movements don’t produce results overnight, they shape the next 25–35 years.
That is why I believe India needs a renewed conversation around education, one that values merit, critical thinking, practical problem-solving, research, and equal opportunities for all. Scholarships and support systems should continue to uplift deserving students, while our institutions must also encourage excellence and innovation.
At the same time, we must not overlook the importance of our regional languages. As we move toward 2040 and beyond, preserving our mother tongues is equally important. Language is more than a medium of communication, it carries our culture, identity, and our ability to express our deepest concerns as a society.
An education system should prepare students not just to score marks, but to solve problems, build, heal, innovate, and lead. It should inspire young minds to stay, contribute, and build a stronger nation.
Many highly qualified students continue to pursue opportunities abroad, raising an important question, how can we create an ecosystem that encourages them to build their future in India?
The India of 2050 is sitting in our classrooms today. The decisions we make about education now will determine the doctors who treat us, the engineers who build our cities, the scientists who discover tomorrow’s medicines, and the leaders who shape our future.
A strong education system must balance merit, opportunity, inclusion, and excellence.
A country’s future is not inherited, it is educated.
#IndianEducationSystem #EducationReform #FutureOfIndia #RegionalLanguages #Innovation #YouthLeadership
વધતા વાહનોના ભારણ સાથે રસ્તાઓ પરનું અનધિકૃત પાર્કિંગ શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે એક મોટો પડકાર છે.
આ પડકારના સુનિયોજિત ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે AMDApark એપ.
એપ તથા અ.મ્યુ.કો ની વેબસાઈટ દ્વારા વ્યાવસાયિક એકમો પોતાની ઉપલબ્ધ પાર્કિંગ જગ્યા નાગરિકોના નિઃશુલ્ક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવી શકે છે અને નિયમો અનુસાર પ્રોપર્ટી ટેક્સમાં વેરામાફીનો લાભ પણ મેળવી શકે છે. આ પહેલથી નાગરિકોને સુરક્ષિત અને વ્યવસ્થિત પાર્કિંગ, રસ્તાઓ પર અનધિકૃત પાર્કિંગમાં ઘટાડો અને શહેરમાં વધુ સુગમ ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
સહભાગિતાનું શ્રેષ્ઠ વળતર…
વ્યવસ્થિત પાર્કિંગ, સુગમ ટ્રાફિક અને સુવ્યવસ્થિત અમદાવાદ.
Website - https://t.co/FKEO4cVaNJ
App Store: https://t.co/6RGIK14tcF
Play Store: https://t.co/J0tn2V2mBG
#AMDApark #SmartParking #TrafficManagement #AMCInitiative #MyCityMyPride
@CMOGuj@PMOIndia@InfoGujarat@infoahdgog @GUDMGujaratGov @DDNewslive@DDNewsGujarati@HiteshBarotBJP@banchha1@PIBAhmedabad@MyGovGujarati
AI લોકોની નોકરી છીનવે કે ના છીનવે, તમારી સર્જનાત્મકતા, વિચારશકિત, કલ્પનાશક્તિ ચોક્કસથી છીનવી રહી છે..
જેમ calculator, google maps, smartphone એ ગણતરી, રસ્તાઓ, નંબર યાદ રાખવાની બાબતે અસર કરી, એવી જ અસર AI ની દેખાય છે .. દરેક સ્ટુડન્ટ મને તો chatgptનો pro user જણાય છે.
Make critical thinking a foundational subject in education. Teach students how to think critically, analyze information, and discern fact from fiction using scientific methods, creating a more discerning and informed society.
Every public work requires attention may it be flyover /road/ pollution/waste collection.
But on ground poor work, closed complaints, and no one is interested in small works.
હાલ લગ્નની સિઝનમાં હેકર્સ પણ એક્ટિવ છે. Wedding Invitation નામે apk ફાઈલ મોકલે છે!! જેવી ફાઈલ ખુલે એટલે ફોન હેક થઈ જાય છે!! પરિચિત લોકો નો ફોન હેક થાય પછી એના કોન્ટેક્ટ લિસ્ટમાં તમારો નંબર હોય એટલે તમને પણ આવો મેસેજ આવે અને જો તમે પરિચિત ગણી ખોલશો તો તમારો ફોન પણ હેક!!#marriage
દિવાળીના દિવસોમાં લડેલી લડત ઘણીવાર લોકોના ઘેર કુળ દીપકને પ્રજ્વલિત રાખે ત્યારે ડોક્ટરની દિવાળી પણ ઝગમગી ઉઠે છે. તાજેતરમાં PICU ખાતે દાખલ દર્દીને નવું જીવન મળ્યું અને અમને એક પરિવાર ના આશીર્વાદ! એમના ઉદગાર તમે પણ વાંચી શકો છો!🙏🏼🪔🎉✨🪷
#HappyNewYear