*૫૪ વર્ષના એક બેનને એટેક આવ્યો.*
*ઓપરેશન ટેબલ પર એને ભગવાન દેખાયા.*
*" પ્રભુ, બસ, મારો સમય પૂરો?"*
*ભગવાન કહે, " ના રે, હજુ તો તારે બીજા ૪૬ વર્ષ બાકી છે!"*
*બેનનું ઓપરેશન તો સફળ થયું.*
*બેનને થયું હવે ૧૦૦ વર્ષ જીવવા નું જ છે તો સુંદર , યુવાન થઈ જઈએ.*
*હોસ્પિટલ હાઈ ફાઈ એટલે એમાં જ વધારે દિવસો રહી બેને તો રીન્કલ રીમુવીંગ, હેર ટ્રાન્સ પ્લાન્ટ એવી બધી ટ્રીટમેન્ટ લઈ લીધી.*
*હોસ્પિટલમાંથી રજા મળી ,*
*રોડ પર સામે ઊભેલી ટેકસીમાં જવા બેન રોડ ક્રોસ કરતા હતા ત્યાં એક ટ્રકે ટક્કર મારી ને બેનના તો ત્યાં ને ત્યાં રામ રમી ગયા.*
*ઉપર જઈ ભગવાન પાસે ફરિયાદ કરી," તમે તો મને હજુ બીજા ૪૬ વર્ષ આપ્યા હતા, તો ટ્રકે ટક્કર મારી ત્યારે મને બચાવી કેમ ન લીધી? "*
*ભગવાન કહે , "તું કેટલી બદલાઈ ગઈ છે, મને તો તું ઓળખાઈ જ નહિ!"* 😃😃😃😃
*વાર્તાનો બોધ પાઠ 👉🏿👇🏿*
*જેવા હોઈએ તેવા રહીએ તો પ્રભુને ગમીએ!* 🥰😍🥰😍🥰
*આપણી સફર બહુ જ ટૂંકી છે*
Journey is too short
એક મહિલા બસમાં ચઢી અને એના હાથમાં રહેલી બેગ બાજુમાં બેઠેલા માણસને વાગી.
તે વ્યક્તિ મૌન જ રહ્યો, ત્યારે પેલા બેને તેને પૂછ્યું કે જ્યારે બેગથી તમને વાગ્યું ત્યારે તમે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યો ..?
માણસે સ્મિત સાથે જવાબ આપ્યો:"આટલી નજીવી બાબત વિશે અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે આપણી મુસાફરી ખૂબ ટૂંકી છે, હું આગલા સ્ટોપ પર ઉતરી જવાનો છું"
આ જગતમાં આપણી પાસે સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો,ઈર્ષ્યા,જીદ,અસંતોષમાં વ્યતિત ના કરશો.
*આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી. કોણ, ક્યારે, કયા સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી..!*
*આપણી સફર બહુ ટૂંકી છે!*
🌹. 🌹
અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠેલો હું વડોદરા જવાવાળી બસની રાહ જોતો હતો. હજું બસ સ્ટેશન પર બસ આવી નહોતી. હું બાંકડા પર બેસી એક ચોપડી વોંચી રહ્યો હતો...
મારી પાસે લગભગ ૧૦ વર્ષની બાળકી આવીને બોલી :
"બાબુ પેન લઇ લો. ₹૧૦/- ની ચાર આપીશ. ખૂબ ભુખ લાગી છે. કશુંક ખાઈશ."
તેની સાથે એક નાનકડો છોકરો પણ હતો. કદાચ તેનો નાનો ભાઈ હશે.
મેં કહ્યું :
"મારે પેન તો નથી જોઈતી."
આગળનો તેનો પ્રશ્ન ખૂબ જ વહાલો હતો...
"તો અમે ખાઈશું કઈ રીતે.....?"
મેં પુનઃ કહ્યું :
"મારે પેન નથી જોઈતી પણ તમે કશુંક ખાશો જરૂર....."
મારી બેગમાં બિસ્કિટના બે પેકેટ હતા. મેં બેગમાંથી તે પેકેટ બહાર કાઢી બન્નેને એક એક પેકેટ પકડાવી દીધું.
મારી હેરાનગતિની હદ ના રહી જ્યારે તે બાળકીએ એક પેકેટ પરત કરતા કહ્યું :
"બાબુજી એક જ કાફી છે, અમે વહેંચીને ખાઈ લઈશું.....!"
હું હેરાન થઈ ગયો જવાબ સાંભળીને.....!
મેં ફરી કહ્યું :
"રાખી લો બન્ને."
મારા આત્માને ઝંઝોળી દીધો એ બાળકીના જવાબે...
તેણે કહ્યું; "તો પછી આપ શું ખાશો.....?"
👇
આ સંસારમાં કરોડો કમાનાર લોકો ઉન્નતિના નામ પર ઈન્સાનિયતને નિશાન બનાવી લખલૂટ લૂંટ ચલાવવામાં લાગેલા છે.. ત્યાં એક ભૂખી બાળકીએ
*'માનવતાની પરાકાષ્ટા'* નો પાઠ ભણાવી દીધો હતો...!
The Amazing...🙏🙏
લેખક અજ્ઞાત છે પરંતુ જેમણે પણ લખ્યું છે તેમનો ખુબ આભાર માનવો રહ્યો
આપણી સફર ખુબજ ટુંકી છે
Start making $10k+ / month using ChatGPT4 to its best potential.
Spent this week curating a list of 80+ use cases of ChatGPT that you can build right now
Will DM it if you
1. Follow Me
2. Retweet this tweet
3. Reply "ChatGPT4"
Microsoft is offering online courses for FREE in the below areas
Web DEV, IoT, AI, Data Science and Machine Learning
100% FREE
Beginners Friendly
Project-oriented
pre/post-lesson quizzes
A Thread 🧵👇
Keywords useful in International Relations (GS 2) for UPSC Mains!
Try to use these keywords in your answer to fetch those extra marks.. RT this tweet if you find it useful
(A thread)
16 year old kids are making $300,000/month with No-code tools.
They are literally building money printing machines.
Here are 8 free tools to start printing money on the internet:
How to Begin with Machine Learning 🤖
1. Harvard's CS50p: Intro to Python
2. Machine Learning Coursera: Andrew Ng
3. Deep Learning for Coders: fast. ai
All these courses are Free!! 💸
💫 And remember it's a marathon, not a sprint.
Links in the Thread 🧵👇
Learn Machine Learning by spending $0 Online,
Here are the Courses and Certifications to become FreeCodeCamp certified Data Scientist for Free,
A thread 🧵👇