#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@VtvGujarati
#4200_itigradepay
માંગુ છું મારો હક નથી માગતો ભીખ
ઘણી આપી શીખ, નથી કોઈની બીક
હવે તો પકડી હઠ, નહિ બતાવું પીઠ
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦
#4200_itigradepay
सियासत की रंगत में ना डूबो इतना,
कि वीरों की शहादत भी नजर ना आए,
जरा सा याद कर लो अपने वायदे जुबान को,
गर तुम्हे अपनी जुबां का कहा याद आए
#4200_itigradepay
ક્ષમતા છે કાર્યદક્ષતા છે પરંતુ સરકાર ચકાસવાનો મોકો આપતી નથી. માત્ર સહનશીલતા જ ચકાસે છે સરકાર.
*ક્યાં સુધી ચકાસસો સહનશીલતા
કોઇક વાર પ્રતિભા પણ ચકાસી *ITI ના કર્મચારીઓને અમારા હક્કનો 4200નો ગ્રેડ પે આપો.*
#4200_itigradepay
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
*પણ સરકાર ની આ કેવી વિચિત્ર કળા, કે સમાન કામ સમાન વેતન હોવા છતાં ITI ના કર્મચારી 2800 ગ્રેડ પે માં પીડાય છે.*
#4200_itigradepay
સાહેબ ગુજરાત મા દારૂબંધી છે એ તો ખબર છે, *પણ સરકારી નોકરીમાં પણ બધાથી નીચો ગ્રેડ પે ITI ના કર્મચારીઓને આપવામાં આવે છે. એ��ા પર પણ આપણે મંથન કરવું પડશે.*
#4200_itigradepay
તૂટી જસે સપના
જે જોયા હતા મે નાનપણ માં.
થાક્યો નથી હજી હું
હિંમત છે મુજમાં.
અન્યાય છે કહીશ.કહેતો રહીશ
જ્યાં સુંધી શ્વાસ છે મુજમાં.
લડતો રહીશ અન્યાય સામેપણ જીવીશ
નહિ કાયરો ની ફોજ માં.