જૂનાગઢ જિલ્લામાં તૌકતે થી થયેલ નુકશાની નો સર્વે પૂર્ણ થયો અને સહાય પણ ચૂકવાઈ એમાંમેંદરડા તાલુકા માં આવેલ નેસો અને વિસાવદર તાલુકા માં આવેલ નેસો માં કોઈ સહાય ચૂકવાઈ નથીમહેસુલ તંત્ર એમ કેસે કે એની કાર્યવાહી વનવિભાગ કરશેહરહંમેશ ની જેમ રેવન્યુ ,ફોરેસ્ટ ની ખોખો ચાલશે? @collectorjunag