@JayDwarikadhish એની સિવાય દુનિયાની કોઈ તાકાત નહિ છોડાવી શકે પણ....સદગુરુ સુધી પહોંચાડે કોણ..?? પ્રશ્ન એ છે....
ભટકેલા ને સાચા રસ્તે તો વાળવો કે નહિ...?
@Silentgirl0123 આપણા હિતેચ્છુ હોય એજ આપણને ટોકતા તો હોય છે.. બાકી દુનિયા તો આપણી ભૂલમા જ રાજી છે... જીવનમાં કોઈક ટોકવા વાળું હોય તો ભગવાન નો આભાર માનવો