વિદ્યાસહાયક - નમ્ર અપીલ છે કે રેગ્યુલર થતી ડિગ્રી નુ વેરીફીકેશન થાય કે સાથે ગવર્મેન્ટ જોબ કે જ્ઞાન સહાયક કરેલ નથી ને.
શિક્ષક તરીકે લાગી ગયા બાદ પણ ચાલુ નોકરી સાથે પૈસા દઈને ડિગ્રી મેળવી લીધી છે હવે પાછા ફોમ ભરી ને મેરીટ મા આગળ આવશે.
@tejasmajithiya5@YAJadeja@Tr_Shakuntala26
#કરાર_કર્મચારી ને કાયમી કરવાની વાતમાં પૂર્ણ સત્ય થી વેગડી છે.
અમુક માધ્યમો જાણી જોઈને સાચી વાત છુપાવી મારી મચોડી #ભ્રામક વાતો ફેલાવી રહી છે અને યુવાનો તથા વિદ્યાર્થીઓ ને #ગેરમાર્ગે દોરવાનું દુષ્કૃત્ય કરી રહી છે.
બાકી વર્તમાન સરકાર #ખાનગીકરણ અને પ્રાઇવેટીકરણ ને વેગ આપવા નવા નવા પ્રોજેકટ લાવી રહી છે.મૂળ મુદ્દા થી ધ્યાન ભટકાવવા આ પ્રકારની માહિતી ને #પ્રોપગેન્ડા ના ભાગરૂપે માર્કેટમાં મૂકી વેગ આપવામાં આવી રહીયો છે.
#ભ્રામક_વાતોથી_બચવું
#સરકારી_એજન્ટોથી_ચેતવું
એકદમ સચી વાત છે.
ભ્રામક વાતો ફેલાવી યુવાનોનું મોરલ તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે.
માહિતી ને મારી તોડી મચોડી ભરમાવવા અને ગેરમાર્ગે દોરવામાં આવી રહિયા છે.
Gyan sahayak ma koi kayami nai thavanu bhai etle vhem ma na reta
Jo kayami karva n hot to direct bharti j na kare badha j khush thay
government potana dushman su karva ubha kare jate karine
દાંડી યાત્રા નો સૌથી યાદગાર પ્રસંગ... 😇
જે થકી #બાળપણ ની યાદો તાજી થઈ સાથે #બાળકો માટે શિક્ષક, પ્રેમ અને હૂંફ શું છે અને તેનું મહત્વ શું છે તેનો #અનુભવ નરી આંખે કર્યો,
ત્યારે બાળકો ને કાયમી શિક્ષક મળવા જ જોઈએ તેવો દ્રઢ નિશ્ચય વધુ પ્રબળ બન્યો...
@Chaitar_Vasava
આ યુવાનો દેશનો ભૂતકાળ નહીં ભાવિ છે..
🔴જો એક #શિક્ષણમંત્રી નું આટલું ઉદ્ધતાઈ ભર્યું અને ઘમંડી વર્તન હોઈ તો બાળકો માટે તમે ક્યાં ગુણવતાયુક્ત શિક્ષણ ની અપેક્ષા રાખી શકો ?
🔴રજૂઆત માટે ગયેલા સ્થાનિક ઉમેદવારો અને આગેવાનો નો વાંક શું ??
🏮એમને જેને વોટ આપ્યા તો શું એમને જઈને પ્રશ્ન પણ ન પૂછી શકે ??
🔴આ રીતે યુવાનો ને હડધૂત કરવા તિરસ્કારવા એનું અપમાન કરવું કેટલું યોગ્ય ?
🔴મોબાઇલ માં વિડિયો બનાવે છે તો ધમકાવી વિડિયો બંધ કરાવી દેવો, મોબાઇલ લેવડાવી વિડિયો ડિલીટ કરવા પછી ગેર વાજબી શબ્દો કહેવા શું શિક્ષણમંત્રી તરીકે શોભનીય છે ?
🔴ઉમેદવારો શું કોઈ ગેરકાયદેસર કે ગેરવાજબી માંગણી કરે છે ? ઉમેદવારો સત્તાપક્ષ ને સવાલ ન કરે તો કોણે કરે ?
🔴સત્તાપક્ષ સાંભળી ને સમાધાન લાવવાને બદલે આવું અપમાનજનક વર્તન શા માટે કરે છે ??
🔴શું નરેન્દ્ર મોદી સાહેબના #વિશ્વગુરુ બનવાનું સપનું આ રીતે પૂરું થશે?
🔴આ ગેરવાજબી વર્તન ને યુવાનો માટે અસહ્ય છે અને યુવાનો આ શબ્દોને વખોડી કાઢે છે.
@kuberdindor