આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ 15 થી 18 વર્ષની કિશોરીઓ દ્વારા ગાંધીધામ -૧ ની આંગણવાડીઓ ખાતે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં કિશોરીઓ હાથ ઉપર પોષણ ના સુત્રો તેમજ શાકભાજી ફળો ના ચિત્રો દોરી ઉજવણી કરી અને ૧ થી ૩ નંબર મળવેલ કિશોરીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું
આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા ભુજ 3 ઘટકના માધાપર 12 કેન્દ્રની મુલાકાત લેવામાં આવી તથા લાભાર્થીઓને યોગ્ય આરોગ્ય પોષણ અને શિક્ષણ મળી રહે તે અંગે માર્ગદર્શ�� આપવામાં આવ્યું. @pkumarias @KutchDdo @MinistryWCD