Arogya Chetna & Aspirational Block Programme Quarterly Review Meeting for deliberations, sharing valuable field-level experiences.
A draft version of the guideline of the Arogya Chetna project was launched during meeting for TRPs & THOs.
#review#meeting#sbcc#arogya#chetna
SHSRC Gujarat, under the Department of Health & Family Welfare, organized the Second State-Level Good, Replicable, and Innovative Practices Summit 2024. The Hon'ble Mission Director of NHM - Gujarat graced the event as the Chief Guest. A Compendium of Best Practices was launched.
IPSI અંતર્ગત ૨ દિવસીય ફીલ્ડ વિઝિટ નું આયોજન કરેલ જેમાં આરોગ્ય ફેસેલિટી પર વિઝિટ કરી ક્વાલિટી વિષે ચર્ચા કરેલ. આરોગ્ય ની ટીમ દ્વારા મુલાકાત લઈ સાબરકાંઠા જિલ્લા ની સફળતા અને કાર્ય વિષે ચર્ચા કરી વધુ માહિતી પ્રાપ્ત કરેલ.
@NHSRCINDIA ટીમ દ્વારા ૧૮ અને ૧૯ તારીખના રોજ
@ShsrcGujarat ની વિઝિટ કરવામાં આવેલ અને SHSRC દ્વારા થતી કામગીરી વિશે માહિતી મેળવેલ તે ઉપરાંત ફીલ્ડ વિઝિટ કરવામાં આવેલ જેમાં હેલ્થકેર લીડરશિપ પ્રોગ્રામ ઉપરાંત કેમોથેરાપી સેન્ટર અને અર્બન હેલ્થ & વેલનેસ સેન્ટર ની મુલાકાત લીધેલ.
@NHSRCINDIA ટીમ દ્વારા ૧૮ અને ૧૯ તારીખના રોજ @ShsrcGujarat ની વિઝિટ કરવામાં આવેલ અને SHSRC દ્વારા થતી કામગીરી વિશે માહિતી મેળવેલ તે ઉપરાંત ફીલ્ડ વિઝિટ કરવામાં આવેલ જેમાં હેલ્થકેર લીડરશિપ પ્રોગ્રામ ઉપરાંત કેમોથેરાપી સેન્ટર અને અર્બન હેલ્થ & વેલનેસ સેન્ટર ની મુલાકાત લીધેલ.
SHSRC - Gujarat ની રિવ્યૂ તેમજ પ્લાનિંગ મીટિંગનું આયોજન @amimkadri, એક્સિક્યુટિવ ડાયરેક્ટરશ્રી ની અધ્યકસ્થામાં રાખવામાં આવેલ જેમાં ગયા વર્ષના કામોનું રિવ્યૂ કરવામાં આવેલ તેમજ આગામી દિવસોના કાર્યક્રમોનું પ્લાનિંગ કરવામાં આવેલ.
#Publichealth#review#meeting#planning
We are pleased to announce MoU signed between SHSRC - G and MSH India Health Management Private Limited towards efforts of system strengthening. The MoU is signed by @amimkadri, ED-SHSRC and Neelam Makhijani, Country Director, MSH.
A training was organized by SHSRC in Collaboration with IIPHG for IPSI project for UPHCs and PHCs staff aimed to develop district-level trainers for CPHC strengthening, covering modules on data-driven decision-making, digitalization, and health functions.
#publichealth#ipsi
SHSRC GUJARAT દ્વારા આજ રોજ State Health Innovation Hub માટે એક દિવસના વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ જેમાં તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણ ક્ષેત્રેથી નિષ્ણાતોએ ભાગ લીધેલ અને innovation વિશે ચર્ચા કરેલ.
#PublicHealth#innovation#Hub#HealthForAll
@ShsrcGujarat દ્વારા સ્ટેટ લેવલ હેલ્થકેર ઇનોવેશન હબ વર્કશોપનું આયોજન કરેલ જેમાં આશરે ૧૦૦ જેટલા લોકોએ ભાગ લીધેલ અને ઇનોવેશન વિષે ચર્ચા વિચારણા કરેલ તેમજ ઇનોવેશન કઈ રીતે હેલ્થકેરમાં ઉપયોગી થઈ શકે તે વિષે ચર્ચા કરેલ.
SHSRC-Gujarat is excited to invite you to Health R.E.A.C.H. a dynamic webinar series dedicated to Research, Education, and Advancements in Community Health. This platform aims to empower you with the best practices, and innovative solutions to strengthen public health services
@ShsrcGujarat દ્વારા GRIP સમિટ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ જેમાં બેસ્ટ પ્રેક્ટિસનું પ્રેજેંટેશન કરવામાં આવેલ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસને બિરધાવામાં આવેલ અને બેસ્ટ પ્રેક્ટિસ ની કમ્પેનડીયમ નું વિમોચન મંચસત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ.
#publichealth#GRIP2023#bestpractice#innovation
SHSRC - GUJARAT દ્વારા એસપીરેશનલ બ્લોક પ્રોગ્રામ માટે કન્સલ્ટેશન મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં @amimkadri,એક્સિક્યુટિવ ડાયરેક્ટરએ મીટીંગ ની માહિતી આપેલ તેમજ અધિક નિયામક, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણએ હાજરી આપેલ અને જીલ્લા માંથી અધિકારીઓ એ ભાગ લઈ પ્રોગ્રામ માટે ચર્ચા કરેલ.
ઇપસી અંતર્ગત ૨ દિવસીય મીટીંગનું આયોજન ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રીકટ હેલ્થ ટીમ, ભાવનગર સાથે રાખવામાં આવેલ જેમાં CPHC services એનહાંસમેન્ટ માટે સપોર્ટ તેમજ બીજા અનેક મુદાઓ વિશે ચર્ચા, કેસ સ્ટડિ તેમજ ઍક્ટિવિટીસ રાખવામાં આવેલ અને તે ઉપરાંત ઇપસી વિશે માહિતગાર કરવામાં આવેલ.
એસ્પીરેસ્નલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત @ShsrcGujarat ની ટીમ ૧૩ તાલુકાની વિઝિટ કરી કમ્યૂનિટી એંગેજમેંટ, સ્તકેહોલદેર કન્સલ્ટેશન મીટીંગ તેમજ હેલ્થ ફેસેલિટીની વિઝિટ કરી ગેપ આઇડેન્ટિફી કરી તેના આધારિત સોલ્યુશન આપે જેથી સર્વિસ દિલીવરી તેમજ કમ્યૂનિટીના લોકો સુધી આરોગ્ય સુવિધાઓ મળી શકે.
SHSRC - Gujarat દ્વારા DH-SDH, CHC FRU assessment માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં જાહેર આરોગ્યના નિષ્ણાતોએ ભાગ લીધેલ અને સ્ટડિ ટૂલ તેમજ ઇમ્પ્લિમેનટેશન પ્લાન વિશે ચર્ચા કરેલ.
#healthresearch#publichealth#assessment
SHSRC GUJARAT દ્વારા SNCU ના પરર્ફોમન્સ ઇવેલ્યુએશન માટે એક વર્કશોપ રાખવામાં આવેલ જેમાં મેડિકલ કોલેજના કમ્યૂનિટી મેડિસિન ડિપાર્ટમેંટના ફેકલ્ટિ તેમજ સીનિયર રેસિડેન્ટએ ભાગ લીધેલ. @amimkadri, દ્વારા ડેટા એનાલિસિસ ના મહત્વ વિશે અને હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ વિશે સમજાવામાં આવેલ.
UNICEF delegation visited SHSRC Gujarat and @amimkadri, Executive Director, SHSRC - Gujarat gave comprehensive understanding of organizational vision, mission, ongoing initiatives. The team appreciated the work and showed their support, and interest in future collaborations.
SHSRC - Gujarat દ્વારા તા: ૨૩/૦૬/૨૦૨૩ ના રોજ @IIPHG1 ખાતે ડિસ્ટ્રીકટ હેલ્થ ઇન્ડેક્સ અને પેશંટ પાથવે સ્ટડી પર એક વર્કશોપનો આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તબીબ શિક્ષણના પ્રોફેશનલએ ભાગ લીધેલ હતો. @amimkadri, એક્સિક્યુટિવ ડાઇરેક્ટર, SHSRC - GUJARAT એ વર્કશોપ વિષે માહિતગાર કર્યાં હતા