કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
હવે દેખડિશું સ્ટુડન્ટ પાવર😜😜😜
જે જે ૧૨ ની બોર્ડ પરિક્ષા આપશે એ બધા ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચુંટણી માં વોટ પણ આપવાના છે.
સરકારહિત માં જારી
#postponeGujratexam#GujratMassPromotion
😁😁😁😁😁😁
🙏🙏🙏🙏🙏🙏