ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓ માટે ફક્ત ૨ વર્ષનો પ્રોબેશન સમય છે છતાં ત્યાં ફરજ બજાવી રહેલા સરકારી કર્મચારીઓ પ્રોબેશન સમય દૂર કરવા માટે સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે જ્યારે આપણા વિકસિત ગુજરાત રાજ્યમાં ૫ વર્ષનો ફિક્સ પગારનો સમય છે.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj
Agile….Acrobatic….Artistic….Sprightly….Spirited….Zestful…Entertaining…and what not ? All are the attributes of #CristianoRonaldo. https://t.co/YJKpuVgDTh
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જી
મારા જેવા સામાન્ય માણસની કળાની નોંધ લીધી અને
તેમણે પોતાના અંગત કમાંડોને કહ્યું કે પેન્સિલ સ્કેચ સ્વીકારી લો...!!!
આભાર સર !!! 🙏
ગોંડલ શહેરમાં રહેતા વસંતદાસ મોહનદાસ દેવમુરારી છેલ્લા ૫ વર્ષથી આરાધના અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે અને પોતે રોજ-રોજ બે ટાઈમ ૨૦૦ વ્યક્તિઓને સાઈકલ મારફતે ટિફિન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે, જે કાર્યને જોઈને વસંતદાસને ઈકો કારની ભેંટ આપી તેમના કાર્યમાં સહાય કરી.