શિહોર તાલુકા પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા કરવેરા વસુલાતમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ જેમાં 3 કરોડ 22 લાખ કરતાં વધુ વસુલાત બદલ સન્માન કરવામાં આવેલ
માન.મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી સિહોર તાલુકાના કરકોલીયા ગામે કમોસમી વરસાદ અન્વયે મુલાકાતે અને તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા પ્રાંત અધિકારીશ્રી સિહોર હાજરી આપતા તથા લોકોને વિસ્તૃત માહિતી આપી @BhavnagarDdo@Collectorbhav@CMOGuj@sdmshihor1@posolanki
તાલુકા પંચાયત કચેરી સિહોર દ્વારા 15 મું નાણાપંચ અંતર્ગત 8 ગામોમાં 9 ટ્રેકટર ની ચાવી આપી લોકાર્પણ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી હનુલ ચૌધરી તા. વિ.અધિ. શ્રી રાવ સાહેબ દ્વારા તથા પદાધિકારી ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું @BhavnagarDdo@CMOGuj@Collectorbhav@Nimu_Bambhaniya
તાલુકા વિકાસ અધિકારી શ્રી સિહોર દ્વારા જાંબાળા ગામના પ્રશ્નો બાબતે રૂબરૂ મુલાકાત કરી ચોમાસાની સિઝન માં ગ્રામ્ય વિસ્તારમાં જાંબાળાના રસ્તાના પ્રશ્ન બાબતે @BhavnagarDdo@Collectorbhav@CMOGuj@PMOIndia
તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા સિહોર તાલુકા ના ટાણા ગામ માં આવેલ તળાવ માં નાહવા ગયેલ માણસ નું ડૂબી જવાથી મુલાકાત તથા સ્થાનિક લોકો દ્વારા તથા તળાજા તાલુકા ની ફાયર ટીમ દ્વારા બોટ થી શોધ ખોળ @Collectorbhav@BhavnagarDdo@CMOGuj@sdmshihor
બસસ્ટેન્ડ ગારીયાધાર માંથી મળેલ પર્સ મૂડ માલિકને આપી માનવતા મહેકાવી ગારીયાધાર તાલુકાના મોટીવાવડી ગામે નોકરી કરતા તલાટી કમમંત્રીશ્રીએ માનવતા મેક આવે તે બદલ તાલુકા વિકાસ અધિકારી ગારીયાધાર (તા.વિ.અધિ.સિહોર)દ્વારા અભિનંદન પ્રમાણપત્ર આપવામાં આવ્યું @BhavnagarDdo@Collectorbhav@CMOGuj