आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ एवं सादर प्रणाम। 🙏
पाकिस्तान से आए हिंदू शरणार्थी आपके दीर्घायु एवं उत्तम स्वास्थ्य की मंगलकामना करते हैं। Visa, CAA, नागरिकता एवं पुनर्वास के लिए आपका हृदय से आभार। 🙏
@PMOIndia
भारतीय जनता युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष के रूप में श्री डॉ. हेमांग जोशी जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई।
आपको सफल कार्यकाल की हृदयपूर्वक शुभकामनाएँ। @drhemangjoshimp@BJYM@BJYM4Gujarat@ratnakar273
આજે આપણે #PartitionHorrorsRemembranceDay નિમિત્તે દેશના વિભાજનની ભયાનક વિભીષિકાને યાદ કરીએ છીએ. વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોના સાહસ અને સંઘર્ષને આપણે સ્મરણ કરીએ છીએ. આ ઇતિહાસની એવી કરુણ ક્ષણ હતી, જેણે અસંખ્ય જિંદગીઓને વેરવિખેર કરી દીધી… પરિવારો પોતાના ઘર-વતનથી વિસ્થાપિત થયા, પ્રિયજનોને ગુમાવવા પડ્યા અને લોકોએ અપાર દુઃખ તથા પીડા સહન કરી.
તે જ સમયે, આ તમામ મુશ્કેલીઓને પાર કરીને લોકોએ શૂન્યમાંથી ફરી પોતાનું જીવન ઊભું કર્યું, પ્રતિકૂળતાને સિદ્ધિમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમની જીવનયાત્રા આપણને માનવીય મનોબળ અને સંકલ્પની અદમ્ય શક્તિની યાદ અપાવે છે.
આ દિવસ આપણા રાષ્ટ્રમાં સૌહાર્દ અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દૃઢ બનાવે અને આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના નિર્માણ માટે કાર્ય કરીએ.
Respected Shri @Bhupendrapbjp Chief Minister Gujarat.
Gurupurnima Greetings
Thanks for gracing Migrant Doctors program at Ahmedabad on Gurupurnima Day 2024.
@CMOGuj@BJP4Gujarat@BJP4Karnavati
Heartiest birthday wishes to Hon'ble Shri Bhupendra Patel Ji, Chief Minister of Gujarat.
On behalf of Migrant Pakistani Hindu Doctors, heartfelt thanks for your support towards our citizenship and rehabilitation.
@Bhupendrapbjp@CMOGuj@BJP4Gujarat@TheYadavPrince
🌺🌺