એનો પ્રેમ એ જ છે.. માર્ગ પણ એ જ છે.. કોક વાર "મારે ત્યાં" ડોકીયું કાઢી.. ફરી.. એની મંઝિલ તરફ ચાલે છે... "એને" શું ખબર.. કે.. માર્ગ, સહારો અને.. ખુદ મંઝિલ પણ હું જ છું..
@Snight1224
😘😘
પ્રિય, યાદ રાખજે..
પહેલા તારી આસપાસ જ હતી..
અત્યારે તારા અંતરમાં જ છુ..
અને હંમેશા હું તારી અંદર જ રહીશ..
પ્રિય ! અગર તું મને "જોઈ" રહ્યો છો,
તો હું દૂર છુ તારાથી.. અને જો તું મને *અનુભવી* રહ્યો છો, તો હું તારી અંદર જ છુ..
સમજી જાય એને વંદન..
😘🍁
અજાણ્યા પંથે "અમુક" લોકોનો સંપર્ક થઈ જાય છે ..
તેમની સાથે લાગણીભર્યા સંબંધો બંધાઈ જાય છે ..
આમ સહ્યદયી મિત્રો સાથેનો સંસર્ગ થઈ જાય છે ..
ને બસ, આવી રીતે મિત્રોના સહારે જિંદગી રોમાંચક - જીવવાલાયક બની જાય છે ..
😘😘
- @snight1224