Added to Articles 15(4) and 16(4) of the Indian Constitution state to make special provisions for socially and educationally backward classes.Central Government provides 27% reservation for OBC in Government services
@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@BJP4India
સામાજિક ન્યાય સાથે આ ચેડાં ક્યાં સુધી? ⚖️⚠️
ગુજરાતની શિક્ષક ભરતીમાં OBC ઉમેદવારોને મળતી અનામતની જોગવાઈઓનો જે રીતે અનાદર થઈ રહ્યો છે તે અક્ષમ્ય છે. આ માત્ર આંકડાનો ખેલ નથી, પરંતુ હજારો પરિવારોના સપના અને બંધારણીય અધિકારોનો પ્રશ્ન છે.#vidyasahayakbharti2026#OBCઅનામત@Rivaba4BJP
"શું રોસ્ટર સિસ્ટમ OBC વર્ગ માટે તક આપે છે કે અવરોધ ઉભો કરે છે? સત્ય એ છે કે રોસ્ટરના જટિલ માળખાને કારણે મેરિટવાળા ઉમેદવારો કાયમી રોજગારથી વંચિત રહી જાય છે. સામાજિક ન્યાય ક્યાં છે? #OBCઅનામત@Rivaba4BJP@Bhupendrapbjp@CMOGuj
"શા માટે ભરતી પ્રક્રિયામાં રોસ્ટર સિસ્ટમ હંમેશા OBC સમાજ માટે પડકારરૂપ બની રહે છે? પ્રતિભાશાળી હોવા છતાં અનેક યુવાનો અનામત અને રોસ્ટરના અસ્પષ્ટ નિયમોને કારણે વંચિત રહી જાય છે. શું આ સામાજિક ન્યાય છે? સરકાર આ મુદ્દે પારદર્શિતા લાવે. #OBC#Education#GujaratGov@Rivaba4BJP
સા માટે અનામત માં આ પ્રકારે અન્યાય કરવામાં આવી રહ્યો છે.... આપડા સમાજ ને બંધારણીય જે હક આપવા માં આવ્યો છે એ હક છીનવાઈ રહ્યો છે... આપડે આપડો બંધારણીય હક માગીએ છીએ કોઈ ભીખ નથી માંગતા..... સરકાર ને આ અન્યાય કેમ દેખાતો નથીહાલનીકંડકટટ ની ભરતી આનુંજીવતુંજાગતુંઉદાહરણ છે..@Bhupendrapbjp
OBC સમાજના અધિકારો અને અનામત સંબંધિત મુદ્દાઓને લઈને આજે ગુજરાત સરકાર ના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા જી સાથે સાર્થક ચર્ચા થઈ. OBC નિરાકરણ માટે તેમનીસાથેવિચાર-વિમર્શ કર્યો. આશા છે કે આ રજૂઆતો પર સત્વરે યોગ્ય નિર્ણય લેવાશે.@Rivaba4BJP#OBC અનામત #RivabaJadeja
રોસ્ટર પ્રથાના નામે OBC સમાજના બંધારણીય અધિકારો પર તરાપ કેમ? 🚨વિદ્યાસહાયક ભરતી 2024/25 માં રોસ્ટરમાં OBC ઉમેદવારોના હકનું હનન થયુ છે. 27% અનામત એ બંધારણીય જોગવાઈ છે, કોઈ વિકલ્પ નહીં. રોસ્ટરપ્રથામાં સુધારો કરીOBC ને યોગ્ય પ્રતિનિધિત્વઆપવામાં આવે #VidyaSahayakBharti2026#OBCઅનામત