200-300 કીમી દુરથી એક્ઝામ આપવા આવવાના છે,તો તેમના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે??જો નોન-ટેકની એક્ઝામ કોરોનાને લીધે પાછી જતી હોય અને એમના તો એક્ઝામ સેન્ટર પણ આટલા દુર ન હતા,તો ટેકનિકલવાડા સાથે હોરમાયું વતૅન કેમ?કારણ કે અમે ઓછી સંખ્યામાં છીએ એટલે???
આશા રાખુ એકવાર જરૂર વિચારશો અને ત્વરિત નોટીફીકેશન જાહેર કરો,એક્ઝામ પાછી કરવી હોય તો પણ અને લેવાની જ હોય તો પણ.વિધાથીૅઓને પોતાની કંઇક વ્વસ્થા કરતા ફાવે.બાકી શનિવારે નોટિસ બહાર પાડીને postponed ન કરતા.
@dineshdasa1@GPSC_OFFICIAL@CMOGuj
ભર કોરોનાકાળમાં 11મી તારીખે GWSSBનીએક્ઝામ માટેના અક્કડ વલણ ધરાવતું કમિશન.સાહેબ,વિધાથીૅઓએ મહેનત કરી છે અને ન કરે નારાયણ કોઇ કારણોસર એક્ઝામ આપવા ન મળે તો એનું જવાબદાર કોણ હશે??એટલે જ રિવીઝન કરવાના સમયે ટ્વિટર પર સમય બગાડી રહ્યા છે.અને એકલા અમદાવાદના વિધાથીૅ નથી,
સોશ્યલ મીડિયામાં કોરોના વેક્સીનેશન બદલ મળતા સર્ટીફીકેટ શેર કરવાનું ટાળો, તે આપના ખૂબ જ આર્થિક નુકશાન પહોંચાડી શકે છે.
જાણકાર બનો - સુરક્ષિત રહો
#CyberCrimeAwareness#GujaratPolice
As we light our candles this Diwali, I wish you all peace, joy & comfort during these difficult times. May we find inspiration & shelter in the Supreme Soul who delivers victory of light over darkness, good over evil, & knowledge over ignorance. #Diwali2020
#GTU has applied #MeritBasedPromotion to the students who had to appear for remedial. So now students having over 10 backlogs get 8+ SPI and those from final year having 0 backlogs after giving their best have to appear for exams which we don’t know when? #ugc_release_guidelines
દેશમાં સૌથી વધુ કેસ ધરવાતા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ત્રીજા ભાગના પણ ટેસ્ટ નથી થઈ રહ્યા
ગુજરાતના નિર્ણયાક નેતા અને સંવેદનશીલ મુખ્યમંત્રીને બિન જરુરી ટેસ્ટ ના કરીને રાજ્યની તીજોરીના પૈસા બચાવવા બદલ અભિનંદન 🙏