રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નિવાસસ્થાન નજીક સર્જાયેલી અરાજકતા સામે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો.
અરાજક કોંગ્રેસના દેશ વિરોધી અને લોકતંત્ર વિરોધી મનસૂબા ક્યારેય સફળ નહીં થાય..!
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में देश के युवाओं के हित और उनका उज्ज्वल भविष्य सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक जैसे गंभीर मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड दिलाने के लिए फास्ट ट्रैक कोर्ट के गठन की दिशा में कदम युवाओं की मेहनत और उनके भविष्य की सुरक्षा के प्रति सरकार की दृढ़ प्रतिबद्धता को दर्शाता है।
संदेश स्पष्ट है—देश के युवाओं के सपनों, उनकी मेहनत और उनके भविष्य के साथ खिलवाड़ करने वालों को बख्शा नहीं जाएगा।
ગુજરાતના અનેક વિસ્તારોમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને પૂરની આ વિકટ પરિસ્થિતિમાં ભાજપાના સૌ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે કુદરતી આફતના આ સમયમાં આપણે સૌ 'સેવા હી સંગઠન'ના મંત્ર સાથે અસરગ્રસ્તો તથા જરૂરિયાતમંદો સુધી પહોંચીને જ્યાં જે પ્રકારની જરૂરિયાત હોય તે પ્રકારે મદદરૂપ થઈએ.
સરકારી તંત્ર દ્વારા પણ જે રાહત કામગીરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે તેમાં પણ આપણે સૌ કાર્યકર્તા સહભાગી થઈએ.
આ પરિસ્થિતિમાં જનતાને પણ મારી નમ્ર અપીલ છે અતિ ભારે વરસાદની પરિસ્થિતિમાં સૌ સાવચેતી રાખે સાથે જ સલામતી અને રક્ષણ માટે સરકારી તંત્ર દ્વારા સમયે સમયે જે સૂચનાઓ મળે તેનું પાલન કરીએ.
संवेदनशील सरकार,
विद्यार्थियों का हित सर्वोपरि!
माननीय केंद्रीय मंत्री श्री @JPNadda जी एवं डॉ. @DrJitendraSingh जी द्वारा श्री सोनम वांगचुक जी से मुलाकात कर छात्रों की चिंताओं के समाधान का भरोसा दिए जाने के बाद उन्होंने अपना अनशन समाप्त कर दिया।
यह संवाद, संवेदनशीलता और छात्रों के हितों के प्रति मोदी सरकार की प्रतिबद्धता का सकारात्मक संदेश है।
मैं सोनम जी से आग्रह करता हूँ की वो डॉक्टरों की सलाह के अनुसार अपनी दिनचर्या रखें और जल्द से जल्द अपना पुराना वज़न फिर से प्राप्त करें।
मैं प्रभु से प्रार्थना करता हूँ कि सोनम जी स्वस्थ रहें।
@Wangchuk66@GitanjaliAngmo
As the Commonwealth #Glasgow2026 Games begin, my best wishes to the Indian contingent.
I am confident that our athletes will participate in the Games with passion, determination and a spirit of excellence.
The skills and dedication of our athletes always inspire countless Indians.
@Glasgow_2026
भारत का हर खिलाड़ी, देश का अभिमान। 🇮🇳
कॉमनवेल्थ गेम्स 2026 में टीम भारत नई ऊँचाइयाँ छुए और तिरंगे की शान दुनिया भर में लहराए, यही शुभकामना।
#Cheer4Bharat#CWG2026
રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નિવાસસ્થાન નજીક સર્જાયેલી અરાજકતા સામે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી લોકશાહી મૂલ્યોના અપમાન સામે રોષ વ્યક્ત કર્યો.
કોંગ્રેસની અરાજક રાજનીતિ અને દેશની લોકતાંત્રિક પરંપરાઓને કલંકિત કરવાના પ્રયાસોને જનતા ક્યારેય સ્વીકારશે નહીં..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન એમિશનના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અક્ષય ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે હાથ ધરવામાં આવેલ વિવિધ ક્રાંતિકારી પહેલ તથા રોડમેપના આયોજનના કારણે ગુજરાતે ફક્ત એક વર્ષની અંદર 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન હાંસલ કરીને 49.79 મિલિયન ટન (mtCO₂e) કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા હાંસલ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
કોઈ ના રહે પાછળ, વિદ્યા વધારે આગળ..
અમદાવાદ મહાનગરમાં છેલ્લા 2 વર્ષમાં ઘણા બાળકોને શાળામાં પુનઃપ્રવેશ અપાવવામાં સફળતા મળી છે, જે એક સરાહનીય બાબત છે. આ કાર્યમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકો, વાલીઓ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન કર્યું.
સમરસ વિદ્યા સેતુ અભિયાન એ માત્ર કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ શાળા, પરિવાર, સમાજ અને સ્થાનિક તંત્ર એમ ચાર સ્તંભો પર આધારિત એક પવિત્ર જન-આંદોલન છે.
'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત’ના વિઝનને સાકાર કરવા માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. સમાજના સૌ અગ્રણીઓ, શિક્ષકો અને જન-પ્રતિનિધિઓને આ મહાયજ્ઞમાં સક્રિયપણે જોડાવા આહવાન કરું છું.
#SamrasVidyaSetu
લોકતંત્રની મર્યાદાના સન્માન માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન.!!
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નિવાસસ્થાન બહાર ગતરોજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાવામાં આવેલા પ્રદર્શન અને ગેરવર્તણૂકના વિરોધમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન. શ્રી @iJagdishBJP જીના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહી કોંગ્રેસનો વિરોધ દર્શાવ્યો.