@jigneshmevani80 IAS /IPS ના ઇન્ટરવ્યૂ ભારાંક જો ૧૩.૫૮ % રાખવામાં આવે છે તો અમારો ઇન્ટરવ્યૂ ભારાંક ૫૦% કેમ તેમાં પણ ઘટાડો કરી ૧૩.૫૮ % કે તેથી ઓછો કરવામા આવે.
@jigneshmevani80 જો GPSC પ્રોવિઝનલ આન્સર કી માં વાંધા અરજી બાબતે અન્ય રાજ્યમાં કેટલી ફી લે છે તે મુજબ ફી નક્કી કરે છે તો ઇન્ટરવ્યૂ ભારાંક જેવા અગત્યના મુદ્દા માં પણ અન્ય રાજ્યની સ્થિતેને ધ્યાને લઈને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂ ના ૫૦% ભારાંક માં ઘટાડો કરીને ૧૦% કરે.
@Janak_Sutariyaa આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વર્ગ-૧/૨ ટેક્નિકલ કેડરમાં ૫૦% ઇન્ટરવ્યૂનો ભારાંક હોય અને આ રીતે expert આવે તો સમગ્ર પસંદગી ઇન્ટરવ્યૂ આધારિત બને તેમ હોય ઇન્ટરવ્યૂનો ભારાંક ૧૦% કરવા કૃપા કરશો.🙏🏻 #GPSC#interviewweightage
આ નિર્ણય કરશો તો સર આજીવન આપના ઋણી રહીશું
@Hasmukhpatelips આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વર્ગ-૧/૨ ટેક્નિકલ કેડરમાં ૫૦% ઇન્ટરવ્યૂનો ભારાંક હોય અને આ રીતે expert આવે તો સમગ્ર પસંદગી ઇન્ટરવ્યૂ આધારિત બને તેમ હોય ઇન્ટરવ્યૂનો ભારાંક ૧૦% કરવા કૃપા કરશો.🙏🏻 #GPSC#interviewweightage
આ નિર્ણય કરશો તો સર આજીવન આપના ઋણી રહીશું
@Hasmukhpatelips છેવાડાના ઉમેદવાર તૈયારી કરતા રહે અને અંતે તેમના હાથમાં કશું જ ન લાગે. તો આવી સીસ્ટમમાં જ જો ફેરફાર થાય તો ખરેખર જે મહેનત કરે છે તેવા ઘણા ઉમેદવારોના સપનાઓ સાકાર થઈ શકે. તો આપ સાહેબશ્રીને નમ્ર અપીલ...