An industrial city where the future is being built, Oxagon will be an innovation and incubation hub for the world’s brightest minds - where sustainability comes first. #NEOM
Earlier Class-3 recruitments for Panchayats were held at the district level.
GPSSB was created for uniform and transparent recruitment. @vmittra@pkumarias@bachubhaikhabad@CMOGuj
@deepakrajani123 સાહેબ પંચાયત વિભાગની પશુધન નિરીક્ષક ભરતી નુ કામ કયાં સુધી પહોંચ્યુ મહેરબાની કરીને તપાસ કરીને માહિતી આપો ઉમેદવારો ઘણા સમયથી રાહ જુએ છે સાહેબ પશુધન નિરીક્ષક ઉમેદવાર આપના જવાબ ના રાહ જુએ છે મહેરબાની કરીને માહિતી આપવા વિનંતી
@deepakrajani123 સર તમે પંચાયત વિભાગ ની ભરતી પશુધન નિરીક્ષક ની તો તમે પહેલા કીધુ કે ડોક્યુમેન્ટ પુરુ એટલે હવે ફાઇનલ લીસ્ટ આવશે અને તમે પાછી ટ્વીટ કરી ત્યારે કિધુ કે પરીણામ મા વાર લાગી શકે તો સર ખાલી એટલી માહીતી લાવી આપો કે પશુધન નિરીક્ષક ફાઇનલ લીસ્ટ ચૂંટણી પહેલા આવશે કે નહી
@deepakrajani123 સર તમે કાલે પંચાયત વિભાગ ભરતી પશુધન નિરીક્ષક ની તો તમે પહેલા કીધુ કે ડોક્યુમેન્ટ પુરુ એટલે હવે ફાઇનલ લીસ્ટ આવશે અને તમે પાછી ટ્વીટ કરી ત્યારે કિધુ કે પરીણામ મા વાર લાગી શકે તો સર ખાલી એટલી માહીતી લાવી આપો પછી પશુધન નિરીક્ષક ની ફાઇનલ લીસ્ટ દિવાળી પહેલા આવશે કે નહી
@deepakrajani123 પશુધનનિરીક્ષક પછી લેવાયેલ ભરતીઓના પણ ફાઈનલ મેરીટ લીસ્ટ અને જિલ્લા પસંદગી પ્રોસેસ પણ પૂર્ણ તો સર,પશુધનનિરીક્ષક ભરતી માં કેમ આટલો વિલંબ?? ફાઈનલ મેરીટ લીસ્ટ & ઓર્ડર ક્યારે આપવામાં આવશે જેની માહિતી આપવા નમ્ર વિનંતી.