આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
ધોળકા તાલુકાના ભવાનપુરા ગામમાં આજે પણ વાલ્મીકિ સમાજના લોકોને મૃત્યુ બાદ રોડના કાંઠે દફન વિધી કરવી પડ છે. 21વી સદીમાં આ પરિસ્થિતિ છે, જાતિવાદ પિછો છોડતું નથી. એક બાજુ દેશના વડાપ્રધાન વાલ્મીકિ સમાજના પગ ધોવે છે અને અહીં માણસ મરે તો પાંચ ફુટ જેટલી જગ્યા પણ મળતી નથી.
यह मोमबत्तियां गुजरात की बेटी निशा के लिए है। 28 अप्रैल के दिन प्रदेश के मेहसाणा ज़िले के विसनगर तहसील में 21 साल की इस बेटी की लाश पाई गई थी। आज तक एक भी आरोपी की न गिरफ्तारी हुई है; ना ही राज्य के मुख्यमंत्री ने संवेदना के दो शब्द कहे है। आखिरकार निशा दलित की बेटी जो ठहरी !
यूपी के रायबरेली में दबंगों ने कई दलितों को मार-मार कर अधमरा कर दिया। इसी प्रकार प्रदेश में आएदिन दलित अत्याचार व हत्या आदि की घटनाएं आम हो गई हैं, जो अति-दुःखद, शर्मनाक व निन्दनीय। सरकार इनके मामले में पूरी तत्परता व गंभीरता दिखाए तथा सख्त कदम उठाए, बीएसपी की यह माँग।