Divya Bhaskar Presents Gujarat Heroes - Honouring the corona warriors
#WhoareGujaratHeroes_Missing_LaboratoryTechnician
We are the Laboratory Technician who paly important role to sample collection_testing and detection of Covid19 Patients
@Divya_Bhaskar
હમણાં માનનીય મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ના કોરોના યોદ્ધા ને પ્રોત્સાહન સહ સન્માન માટે gujarat heroes નું કેમ્પેઇન નો પ્રારંભ કર્યો છે.એક લેબોરેટરી ટેકનિશિયન તરીકે મને ગર્વ થયો કે હાશ સરકાર નું અમારા પાર ધ્યાન તો ગયું !પણ કેટેગરી માં લેબોરેટરી ટેકનિશિયન છેજ નય.
#પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો
કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.
લેબ ટેક કેડર નો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech