વિશ્વ યોગ દિવસ- 2021 ના સંદર્ભમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્ર��� યોગસેવક શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિષય ઉપર યોગના જીવંત કાર્યક્રમોનો લાભ લેવા નિહાળો ગુજરાત સરકારની VANDE Gujarat 1'DTH TV ચેનલ.
તારીખ :1-6-2021 થી 21-6-2021સુધી
સમય :સવારના ૦૬-૩૦ થી ૦૮-૦૦
વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના *"સોશિયલ મીડિયા યોગ કેમ્પેન - વર્કશોપ"* અંતર્ગત ઝૂમ એપના માધ્યમથી મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આપ સર્વે સોશિયલ યોગીઓને આ મીટિંગમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
@narendramodi@AmitShah@yogrishiramdev
આજરોજ "યોગમય ગુજરાત" અંતર્ગત Twitter અભિયાનમાં #YogmayGujarat સમગ્ર દેશમાં No.1 ટ્રેન્ડિગમાં રહ્યું. તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સર્વે ��ોગ સાધકો, યોગ ટ્રેનરો,યોગ કોચ અને જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
@narendramodi @AmitShah @yogrishiramdev @vijayrupanibjp