શક્તિ ફાઉન્ડેશનનાં કાર્યો વિશે અને અત્યાર સુધીની સફરની આટલી વિગતે વાત પહેલી વાર કરી છે, જનાદેશ ન્યુઝમાં "શખ્સિયત" કાર્યક્રમમાં.
આપ ચોક્કસ જુઓ અને આપનો અભિપ્રાય પણ આપો કે જેથી અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે. આભાર.
@ShaktiforIndia
https://t.co/AJKjBOP6iZ
As responsible companies serving millions of households your shift towards safer packaging will make a significant difference for public health and environmental protection.
Dear @letsblinkit@instamart_it@bigbasket_com.The red plastic mesh used to pack veges is extremely fragile breaking into very tiny plastic particles.These micro plastic fragments easily mix with food & may enter the human body, while also contributing to environmental pollution.
Such packaging is neither safe for consumers nor sustainable for the environment. Kindly review & replace this packaging with eco-friendly and recyclable alternatives such as paper packaging or biodegradable nets or cloth bags.
રાતના 11.50 વાગ્યા છે. શ્યામલ ચાર રસ્તા પાસે એક કર્મચારી ડિવાઈડરની ઝાડીઓ ફંફોસીને કચરો એકત્ર કરી રહ્યો છે. આ યુવાન અને એના જેવા અનેક ફરજનિષ્ઠ કર્મચારીઓ, નાગરિકોના લીધે શહેર બને છે અને ટકે છે.
@IRCTCofficial what is wrong with Daund Express 09626!! Its running 7 hours late already...!!! We were supposed to reach Jaipur at 8:00 and it's we are sitting In Vadodara at 5:00!! Senior citizens and small kids are tired like hell. What's the reason pls explain.
અત્યંત સરળ વ્યક્તિત્વ... કોઈ અભિમાન અને આડંબર નહીં... અને એટલી જ સરળતાથી આ દુનિયા છોડી જાણે...!!!
પ્રભુ તમને અનંત શાંતિ અર્પે અને સાથે જ એ તમામ આત્માઓને જેમણે તમારી સાથે અનંતની વાટ પકડી.
મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો 🙏