@bholi_Akku Jiનહિં મજાક એ નિર્દોષ આનંદની અનુભૂતિ છે. જ્યાં મજાક મસ્તિ નાં હોય ત્યાં કોઈકનાં બેસણા માં આવ્યા હોય એવુ લાગે.હા એ વાત ખરી કે મજાક ની એક સીમાં હોય.નિર્દોષતા હોવી જોઈંએ શારીરિક ઇજા કે અપમાન જનક શબ્દો નાં હોવા જોઈયે. તો આનંદ હી આનંદ.😅 ભલે મને 52 થ્યા તોય જુના મિત્ર સાથે મૌજ મસ્તિ