નહિ તો પપ્પા તો આમજ વિચારતા કે વાત પટાઈયે કે AMC લોકો જોડે મગજ મારી કોણ કરે 3/3
આ લોકો નું કોઈ કરવું જોઈએ ખોટા ખોટા સાધારણ માણસ ન�� હેરાન કરે
@aditiraval @devanshijoshi71 @Mukeshias @AmdavadAMC
AMC ની આ પહલ બહુજ સરસ છે
આ લોકો નું છું કરવાનુ જે 500 આપી દો રસી નહિ લો તો પણ ચાલશે
હમારે કેટ���િંગ નું કામ છે અને બે દિવસ જોડે ચેક કરવા આયા હેરાન કરવા કેમ કે કે પહેલા દિવસે જ બધા નું સર્ટિફિકેટ બતાઈ દીધું હતું બીજા દિવસે ફરી આવ્યા ને તો કહેવા લાગ્યા 5000 નું ચાલન કપાશે 1/3
મે કીધુ કાપી દો , કેમ કે રસી બધા સ્ટાફ એ લીધેલી હતી પછી કે 500 આપી ને વાત પતાઈ દો મેં એક રૂપિયો નહિ આપ્યો કેમ કે સરકારી અધિકારીઓ ને પેસા આપવા નિયમો ને ખિલાફ છે બધા નું સર્ટિફિકેટ ચેક કરી લો પેસા નથી આપું
સારું હતું કે હું એ દિવસે રજા પર હતો પપ્પા ની સાથ�� હતો 2/3
Hi guys, thank you for all for your wonderful wishes. It was a day of mixed emotions as we lost two of our cinema legends, all I can wish for is that life gets back to its new normal and we cherish our time with our loved ones.