@Collectorbhav@CMOGuj@revenuegujarat સાહેબ શ્રી ગુજરાત ના ભાવી ભવિષ્ય એટલે કે યુવા જે સમરસ છાત્રાલય મા રહી ને ભણે છે તેના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે તેનુ શું❓
સમરસ બોયઝ હોસ્ટેલ, ભાવનગરનું ભોજન
ખાદ્યપદ��ર્થોની ગુણવત્તા લાંબા સમયથી ખૂબ જ ખરાબ છે પરંતુ તેમ છતાં ખોરાકની ગુણવત્તામાં કોઈ ફેરફાર થતો નથી.
અનેક રજુઆતો છતાં હજુ પણ કોઈ ફેરફાર થતો નથી અને કોઈ ધ્યાન પણ આપતું નથી.