સાહેબ ...શિક્ષકો સામે ભલ ભલો વ્યક્તિ મોટો થઈ જાય ..પરંતુ એના શિક્ષકને મળે ત્યારે એ એને સાહેબ કહિને જ બોલાવે છે...રાષ્ટ્રપતિ ,પ્રધાનમંત્રી ,સુપ્રિમ કોર્ટના જસ્ટીસ પણ એમના શિક્ષકોને સાહેબ કહિને બોલાવે ...આનાથી મોટી વાત કઈ હોઈ શકે ...શિક્ષક આજે પણ ક્રાંતિ સર્જિ શકે છે...શિક્ષક આજે પણ દેશના વિકાસમાં મોટો રોલ ભજવી શકે છે...ત્યારે શિક્ષકોની વેદના સમજીને શિક્ષકોની નોકરી કાયમી જ કરાય અને એની ચિંતા દુર કરાય...પછી જુવો એ શું કરી શકે છે.. ત્યારે જ સાચા અર્થમાં સાચા અર્થમાં શિક્ષકદિનની ઉજવણી ગણાશે ...શિક્ષક દિવસની તમામ ગુરૂજનોને શુભકામનાઓ ....#TeachersDay