પ્રગતિશીલ અભિગમ -Focus on Future
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત!
રાજ્યના મહેસૂલી માળખાને વધુ મજબૂત કરવા અડાલજ ખાતે ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નો પ્રારંભ. મુખ્યમંત્રી શ્રી અને મંત્રીશ્રીઓના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરશે મનોમંથન.
#RevenueDepartment#Vision2030
Senior Officers Meeting of the Revenue Dept. to evaluate our e-Governance roadmap. While digital dashboards provide data, true transformation requires a rigorous Internal Review of officials for fast and superior citizen service #RevenueDepartment#PublicService
A refreshing day for Revenue Department Officers! From showcasing artistic skills in painting to sports, the gathering of officials with family focused on mental wellness and team synergy. The event concluded with self-cooked 'Potluck' meal, celebrating social harmony.
આજ રોજ માન. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટરશ્રીઓ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં કરવામાં આવેલ ભારે થી અતિભારે વરસાદની આગાહી સંદર્ભે તૈયારી અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી. @CMOGuj@pankajjoshiias@revenuegujarat@JayantiRavi@InfoGujarat
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે, તે આ મુજબ છે :
6357373831/6357373841
Following the Ahmedabad plane crash incident, the Civil Hospital administration has issued two helpline numbers to contact for any patient-related information at the Ahmedabad Civil Hospital Trauma (Emergency) Centre : 6357373831/6357373841
ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત માન. રોલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્રકુમાર, IAS (સચિવશ્રી, પર્યટન વિભાગ ગજરાત સરકાર) દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા મહેસાણા જિલ્લાના તમામ ERO સાથે બેઠક યોજી.
@CEOGujarat@ECISVEEP@secgujtourism
નિરમા લિમિટેડ, અમદાવાદ દ્વારા અમ્રિત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય અન્વયે રૂ.5,00,000/- (અંકે રૂ. પાંચ લાખ પુરા) નો ચેક CSR ફંડ તરીકે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરેલ છે. જે બદલ જિલ્લા વહીવટી તંત્ર વતી અભિનંદન સહ આભાર.
@CMOGuj@revenuegujarat
આજ રોજ માન.પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે મહેસાણા જિલ્લાની "જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ" ની બેઠક યોજવામાં આવી.
@CMOGuj@revenuegujarat@JayantiRavi
આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં લોકો દ્વારા રજુ થયેલ પ્રશ્નો બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@CMOGuj@revenuegujarat@JayantiRavi
CERA Sanitaryware Ltd. દ્વારા મહેસાણા જિલ્લા ખાતે New Age Learning Centre For Youth બનાવવા માટે રૂ.51,00,000/- (અંકે રૂપિયા એકાવન લાખ પુરા) નો ચેક CSR ફંડ તરીકે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરેલ છે.
@CMOGuj@infomahesanagog
CERA Sanitaryware Ltd. દ્વારા મહેસાણા જિલ્લા ખાતે New Age Learning Centre For Youth બનાવવા માટે રૂ.51,00,000/- (અંકે રૂપિયા એકાવન લાખ પુરા) નો ચેક CSR ફંડ તરીકે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરેલ છે.
@CMOGuj@infomahesanagog
આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણના હેતુને સાર્થક કરતો જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat