આ કેવી સ્વતંત્રતા? અને લોકશાહી?
આઝાદ ભારત માં સ્વતં��્રતા દિવસે ધ્વજવંદન કરવાની ના પાડવામાં આવે.🤔
ગુજરાતમાં તો છેલ્લા કેટલાય સમયથી અભિવ્યક્તિની આઝાદી પણ રહી નથી. બધા નીતિ નિયમો સાથે શિક્ષિત યુવા પોતાના હક માટે અવાજ ઉઠાવે તો નજરકેદ અને અટકાયત કરી દેવામાં આવે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે “સ્વચ્છ ભારત”નું સૂત્ર આપ્યું હતું. ફરી એકવાર મોદી સા���ેબે “ગંદકી-ભારત છોડો”નું સૂત્ર આપી સ્વચ્છતા પર ભાર મૂક્યો છે.
આપણે આદરણીય વડાપ્રધાન સાહેબશ્રીનાં આ આહવાન સાથે જોડાઇએ અને 15મી ઓગસ્ટ સુધી સ્વચ્છતાનું એક સફળ અભિયાન ચલાવીએ !
प्रभु श्री राम मंदिर निर्माण असंख्य नाम-अनाम रामभक्तों के सदियों के निरंतर त्याग, संघर्ष, तपस्या और बलिदान का परिणाम है।
जय श्री राम!
#JaiShreeRam#RamMandir
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી દેશમાં હોય કે વિદેશ માં પણ કચ્છ ને અવારનવાર યાદ કરતાં હોય છે, કચ્છ ભૂકંપ પછી કેવી રીતે ઊભુ થયું, ટુંકા સમય માં કચ્છ નો વિકાસ કેવો થયો તેનું ઉદાહરણ પ્રધાનમંત્રીશ્રી આપતાં જ હોય છે, આજરોજ #MannKiBaat કાર્યક્રમ દરમિયાન (1/2)