@Bhupendrapbjp સાહેબશ્રી ખરેખર એ નથી ખબર પડતી કે અત્યારે કોણ નિર્ણય કરે છે.
સરકાર કે સચિવશ્રીઓ??
પંચાયત વિભાગ પોતાની મનમાની ચાલવતા કહે છે. કે #VCE ઓને #પગાર નહિ મળે તમને #કમિશન પર રાખ્યા છે. #સરકાર કહે છે ન્યાય આપીશું.
યોગ્ય પોલિસી અને નીતિના અભાવે #VCE 16 વર્ષથી પીસાય રહ્યા છે
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી?
તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે.
👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે.
#VCE#પગાર
@DDO_Gandhinagar સાહેબશ્રી જિલ્લા અને તાલુકા પંચાયત દ્���ારા કિન્નાખોરી રાખીને સાચું જોયા વગર #VCE ઓને નિયમોનુસાર કાર્યવાહી કર્યા વગર #સતાનો દુરપયોગ કરીને છુટા કરી દેવામાં આવે, અન્યાય કરવામાં આવે તો અન્યાય સામે વારંવાર ન્યાય મેળવવા રજુઆત કરવી પડે. એ વ્યાજબી નથી. ન્યાય આપો.