#मंदिर_नहीं_अधिकार_चाहिए
Building RAM MANDIR will help us no where out in fulfilling d SUSTAINABLE GOALS 4 future generations in our country.
Still,it is considered as one of d "WORLD BIGGEST AFFAIR" leaving aside d real issues dat really need to be achieved.
#NarendraModi#BJP
#मंदिर_नहीं_अधिकार_चाहिए
The same temple would have beggars and poor childrens starving and begging for food
If you want to do something good for people stop building temple and feed that poor shayad baghwan khush ho jaye
bache bhagwan ka rup hote hai
IPS અધિકારીઓ એસોશિયેશન બનાવી શકે પણ પોલીસ કોન્સ્ટેબલ ના બનાવી શકે.....!
ભાઈ સીધી રીતે કહીં દો ને કે કોન્સ્ટેબલ ગુલામ છે ! ડિસીપ્લીનના નામે શુ કામ એમને ડરાવો છો....
@GujaratPolice@AhmedabadPolice@CMOGuj
#2800gujaratpolice
અમારે અમારો હક અને 2800 ગ્રેડ પે જોઈએ એટલે જોઈએ,બોવ સોષણ સહન કર્યું હવે નય કરીએ,હવે સમય આવી ગયો છે અમારી સમસ્યા નો અંત કરવાનો .ભીખ નથી માંગતા અમે અધિકાર માંગીએ છીએ, રાત દિવસ 24/7 કામ કરીએ છીએ તો હકદાર તો અમે પહેલા બનીએ @vijayrupanibjp @2800gujaratpol1
સંવેદનશીલ સરકાર પોલીસ તરફ કેમ સંવેદનશીલતાથી નથી જો'તી.
શુ આજ છે તમારી સંવેદનશીલતા?
બીજા સરકારી કર્મચારીની જેમ પોલીસ પણ સરકારી કર્મચારી જ છે, છતાંપણ આવો ભેદભાવ કેમ? 24 કલાક ની નોકરી છતાંપણ ગ્રેડ પે બીજા કર્મચારી કરતા ઓછો કેમ?
#2800gujaratpolice@PradipsinhGuj@vijayrupanibjp