@CMOGuj@vijayrupanibjp ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જી અને રાજ્ય ના શિક્ષણ મંત્રી શ્રી ભુેન્દ્રસિંહ ચુડાસમા જી. સરકરશ્રીના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને હું આવકારું છું. પરંતુ ધોરણ 10 અને ધોરણ 12 ના રીપીટર વિદ્યાર્થી ઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે કાતો પરીક્ષા યોજવી