હવે તો સરકાર જાગે ઉમેદવારોની વેદના ને જાણે @Rivaba4BJP ભુપેન્દ્ર દાદા ની સરકાર ઉમેદવારોને ન્યાય આપે @Bhupendrapbjp સંઘવી સાહેબને નમ્ર નિવેદન કે ઉમેદવારની લાગણી અને માગણીને માન આપી અને વય મર્યાદામાં વધારો જાહેર કરે @sanghaviharsh વિદ્યા સહાયક ભરતીમાં વય મર્યાદા વધારો કરો
માનનીય શિક્ષણ મંત્રીશ્રી@Rivababjp જેનું રીઝલ્ટ બાકી છે એવા ઉમેદવાર ફોર્મ ભરે છે@Bhupendrapbjp જે ઉમેદવારો પાસ નથી થયા એવા ઉમેદવાર ફોર્મ ભરે છે @sanghaviharsh તો પછી મારો શું વાંક છે?માત્ર એટલો જ કે સરકાર શ્રી એ સમયસર ભરતી ના કરી અને અમે વય મર્યાદા વટાવી ગયા. હવે અમે પણ ન્યાય આપો
હવે તો ગુજરાત ની સંવેદના વગર ની સરકાર
વયમર્યાદા વટાવી ગયેલ ઉમેદવારો માટે વય મર્યાદામાં વધારો જાહેર કરો અને આવા ઉમેદવારોને ન્યાય આપો
જ્યારે અમારી પાસે તાલીમી લાયકાત છે સરકારશ્રીની નક્કી કરેલી ટેટ વન ની પરીક્ષા પાસ કરેલી છે તો પછી ભરતી પ્રક્રિયા ઉંમર મર્યાદા ને આધારે કેમ?

@BJP4Gujarat માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને વિનંતી કે ભારતને જો વિશ્વ ગુરુ બનાવવું હોય તો પહેલા શાળામાં ગુરુ આપો સરકારશ્રી તાત્કાલિક ભરતી નથી કરતી જેના કારણે ઉમેદવારો વયમર્યાદા વટાવી રહ્યા છે
અનુભવી ઉમેદવારો ભરતીની રેશમાથી બહાર નીકળી રહ્યા છે તો આવા ઉમેદવારોને ન્યાય આપો