તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા દાહોદ નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ, સ્માર્ટ લાઈબ્રેરી, સ્માર્ટ પ્રા. શાળા, ટ્રક ટર્મિનલ-ડોરમેટરી, દૂધમતી રિવરફ્રન્ટ જેવા અનેક પ્રકલ્પોની ભેટ
જે સ્થાનિકો માટે બનશે સુવિધાની સૌગાત
#ViksitBharatViksitGujarat#SBK