• સ્વયંને ક્યારેય નબળા ન સમજો.
• તમને ખબર છે ?
• હરણ ૯૦ ની ઝડપે દોડી શકે છે અને વાઘ ૫૦ ની ઝડપે દોડી શકે છે. પરંતુ આ બન્ને ની રેસમાં હરણ હારી જાય છે.
1/1
જીંદગીમાં એ જ વ્યક્તિ ખુશ રહી શકે છે,
જેમના પર દુશ્મન “ લીંબુ” ફેંકે તો તેનું
શરબત બનાવીને પી જાય…..
બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય…!!
🥰 🥰 😄 😄
#ગુજરાતી_ગઝલ_શાયરી_સુવિચાર 👌
સાબરકાંઠા જિલ્લાના નાગરિકો માટે અત્યંત શુભ સમાચાર છે કે તેઓ જે લાંબાગાળા થી ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ રેલવેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે રેલવેની કામગીરી નો શિલાન્યાસ રૂ. ૪૮૩ કરોડ ના ખર્ચે વડાપ્રધાન માન. શ્રી @narendramodi
જી ના કરકમલો થી ગઈકાલે સંપન્ન થયો...