@Jamawat3 કોંગ્રેસ એટલે નારાજ ફુફાજી એમને આજે ગુજરાત ની સાથે સાથે ડીસા નગરી નો વિકાસ થઈ રહ્યું છે એ એમને ગમતું નથી જૂઠું બોલવું અને જોરથી બોલવું એ કોંગ્રેસ ની આદત છે
@Jamawat3@pravinmalibjp પાણીદાર ધારાસભ્ય છે એ એમને સાબિત કર્યું છે આજે ગામડે ગામડે નર્મદા નીર થી તળાવો ભરવામાં આવી રહ્યા છે ખેડૂતો એનાથી ખેતી કરી રહ્યા છે ડીસા વિકાસની દિશા માં ઝડપથી આગળ વધી રહ્યું છે
એકતાનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયો હતો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ સફારી પાર્કની મુલાકાત લઈ આનંદ થયો.
આદરણીય પ્રધાનમ��ત્રી શ્રી @narendramodi જી ના માર્ગદર્શનમાં ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે જેના કારણે દેશ અને દુનિયામાં ગુજરાતની એક આગવી ઓળખ ઉભી થઇ છે.
ભારતને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડવા કટિબદ્ધ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩" 🇮🇳
આજરોજ ડીસા તાલુકાના શેરગંજ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" પહોંચી, ત્યારે આ યાત્રા દરમિયાન શેરગંજના નાગરિકો વિવિધ ૧��� જેટલી યોજનાઓથી લાભાંકિત થયા છે, ત્યારે ભવિષ્યમાં ભારતને મજબૂત અને વિકસિત બનાવવાના કોલ પૂરા કરવા સૌએ સાથે મળીને વિકાસ ભારત બનાવના શપથ ગ્રહણ કર્યા.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી વરુણ કુમાર બરનવાલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બહાદુર સિંહ વાઘેલા, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ ઠાકોર, મહામંત્રી શ્રી ઉકાજી ચોટીયા, તાલુકા ભા��પના ઉપપ્રમુખ શ્રી ચેલાજી ઠાકોર, જિલ્લા માલધારી સેલના કન્વીનર શ્રી જયેશભાઈ દેસાઈ, ડીસા તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ માળી અને ગામના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા.
#Deesa #banaskantha #Gujarat #MLA #BJP #ViksitBharatSankalpYatra
#HamaraSankalpViksitBharat
भाजपमय रानीवाड़ा,
भाजपमय राजस्थान…✌️
आदरणीय केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी की अध्यक्षता में आज रानीवाड़ा विधानसभा में आयोजित चुनावी जनसभा में उपस्थित रहकर गृह मंत्री जी का प्रेरक मार्गदर्शन प्राप्त किया।
इस सभा में उमड़ा जन सैलाब दर्शाता है, कि राजस्थान में परिवर्तन का उद्घोष होगा और कमल खिलेगा।
#राजस्थान_में_चप्पा_चप्पा_भाजपा
#Rajasthan #RajasthanElection #BJP4IND #BJP4Rajasthan
ડીસામાં એલિવેટેડ બ્રિજ બન્��ા બાદ બ્રિજ નીચેના રોડનું કામ ન થતાં વાહન ચાલકો અગવડો ભોગવી રહ્યા હતા, આ રોડનું સમારકામ ત્વરિત ગતિ સાથે હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે માર્ગ પર ચાલી રહેલા કામનું રૂબરૂ નિરીક્ષણ કર્યું.
#Deesa #banskantha #gujarat #road
ડીસા ને મળી રૂ.૪૩ કરોડ ના ખર્ચે ભૂગર્ભ ગટર
વિવિધ વિકાસકામો થકી લોકકલ્યાણ માટે ગુજરાત સરકાર સતત પ્રતિબદ્ધ છે, ત્યારે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ડીસા ખાતે રૂ.43 કરોડના ખર્ચે થનાર ભૂગર્ભ ગટરના કાર્યને મંજુર કરવા બદલ ગતિશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્ર��� @Bhupendrapbjp જીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
સ્વચ્છ ડીસા, સ્વસ્થ ડીસા
#Deesa #Banaskantha #Gujarat #MLA #Bjp
જોધપુરથી અમદાવાદની વંદે ભારત ટ્રેનમાં પાલનપુરથી મહેસાણા સુધી મુસાફરીનો આનંદ લઈ, આ વિકાસના નવતર આયામના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
આ ટ્રેન દોડતી થતા નાગરિકોની મુસાફરી વધુ સરળ અને સુવિધાયુક્ત બનશે.
#VandeBharatExpress#Train#NarendraModi#PMModi#Bjp#Palanpur#MLA#BJP #Jodhpur #Ahmedabad #Rajasthan #Gujarat
રાષ્ટ્રમાં સર્વગ્રાહી વિકાસ સાધનાર દેશના આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના ૯ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે "વિકાસ તીર્થ" અંતર્ગત આજરોજ ડીસાના વિવિધ સ્થળો એ રાજ્યસભાના સાંસદ શ્રી @AnavadiyaDinesh ની સાથે કાર્યકર્તાઓ તથા નગરજનો ની મુલાકાત કરી.
#Deesa #Banaskantha #Gujarat #Loksampark #Jansampark #BJP #9YearsOfSeva #9YearsOfModiGovt
"લોકહિતને પ્રાધાન્યતા આપતી લોકમુલાકાત"
ડીસાના નાગરિકો સાથે આજે મુલાકાત કરી, તેમને પડતી અગવડોના પ્રશ્નો અંગે જાણકારી મેળવી તેમજ આ પ્રશ્નોનું નિવારણ બનતી ઝડપે થાય એ અંગે જરૂરી દિશા-સૂચનો આપ્યાં.
આ દરમિયાન ડીસાના લોકોના કલ્યાણ માટે હરહંમેશ તત્પર હોવાની ભાવના વ્યક્ત કરી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેલબોર્ન ખાતે સાંસદો સાથે શિક્ષણ, ટેકનોલોજી, પર્યાવરણ અને વેપાર સહિત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર સંવાદ કર્યો.
આ દરમિયાન વિદેશની ધરતી પર સ્વદેશની સંસ્કૃતિના દર્શનની અનુભૂતિ થઈ, જે ખરેખર મનને આનંદિત કરનારી રહી.📰
#NewsCovrage#Deesa#Australia#MLA
ગુજરાતના #ડીસા તાલુકાના શ્રી રાજભાઈ પટેલ દ્વારા ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના બાળકોને ભણતર સાથે સંસ્કારનું સિંચન કરવાના સુગમ હેતુસર મેલબોર્નમાં લીનબ્રૂક ખાતે ગુજરાતી અને હિંદી "પ્રી સ્કૂલ" શરૂ થવા જઈ રહી છે, ત્યારે આજરોજ તેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
#Australia#Gujarat