જો ગુજરાત મોડેલ કહેવાતું હોય તો ત્યાં પછાત વિસ્તાર ક્યાંથી અને પછાત ન હોય તો ગુજરાત મોડલ ક્યાંથી???
પછાત જિલ્લાઓ કહીને પછાત જિલ્લામાં શિક્ષકોની ભરતી કરીને દસ વર્ષનો બોન્ડ લાગુ કરવામાં આવ્યું છે.
#remove10yearsbond@Nitinbhai_Patel@vijayrupanibjp@narendramodi