માનનિય વડાપ્રધાનશ્રીની મહત્વકાંક્ષી યોજના #PMAYG અંતર્ગત હજૂ જેમને #PMAYG આવાસ મળવાનું બાકી છે તેવા પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓનો મહુવા તાલુકાના ગામોમાં સર્વે ચાલુ છે. પાત્રતા ધરાવતા કોઈ લાભાર્થી રહી ના જાય તેમજ સર્વેની કામગીરીના નિરીક્ષણ અર્થે આજરોજ લોંગડી ગામે મુલાકાત લીધી.
આજ રોજ તલગાજરડા અને મોણપર ખાતે ક્રમશઃ માનનિય ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થતિમાં સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલ પ્રોપર્ટીકાર્ડનું માનનિય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ઈ-વિતરણ કાર્યક્ર્મ યોજાયો જેમાં. તેમજ લાભાર્થીઓએ માનનિય વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન વડનગર કંડારશે પ્રાચીન પુરાતત્વીય વિરાસતની સાથે વિકાસની વૈશ્વિક ડગર. #vadnagar@CMOGuj
માનનિય વડાપ્રધાનશ્રીની મહત્વકાંક્ષી યોજના #PMAYG અંતર્ગત હજૂ જેમને #PMAYG આવાસ મળવાનું બાકી છે તેવા પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓનો મહુવા તાલુકાના ગામોમાં સર્વે ચાલુ છે. પાત્રતા ધરાવતા કોઈ લાભાર્થી રહી ના જાય તેમજ સર્વેની કામગીરીના નિરીક્ષણ અર્થે આજરોજ ખડાસલિયા ગામે મુલાકાત લીધી.
આજ રોજ અ.મ.ઈ. સાથે તાલુકાના અખેગઢ, દુધાળા-૨, કિકરિયા, રાજાવાદર, કાકીડી, અને તલગાજરડા ગામે વિકાસના કામોની ગુણવત્તા અને ઉપયોગિતા બાબતે મુલાકાત લીધી, અને લોકોના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા જેના હલ શોધી હકારાત્મક નિકાલ કરવામાં આવશે. @BhavnagarDdo@CMOGuj@Info_Bhavnagar
મહુવા તાલુકાના દયાળ, ભાદ્રોડ, કતપર અને નીચા કોટડા ગામે રાત્રીસભા જેમાં ખાસ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રેશન અને વેરા વસૂલાત બાબતે ચર્ચા કરવામાં આવી
@CMOGuj@Collectorbhav@Info_Bhavnagar@GujDCoffice
તા.વિ.અ. મહુવા દ્વારા આજ રોજ કુલ ૮ ગામોમાં ૧૫ માં નાણાંપંચ યોજનાના વિકાસના કામોની મુલાકાત લીધી જેમાં યોજનાના કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના જીવનધોરણ માં સુધારો જણાઇ આવે છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સેગ્રિગેશનની સમીક્ષા તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે દફતર તપાસણી કરવામાં આવી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો સાથે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાનસભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્ર સમક્ષ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.