આજ રોજ ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મોડલ વીલેજ-સ્વચ્છ ભારત ગ્રામીણ તરીકે પસંદગી પામેલ ગામ: વિસાવાડા તા.જી. પોરબંદર ખાતે હર્ષ- ઉલ્લાસપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી જેમાં ધ્વજવંદન, તિરંગા રેલી તથા દેશના ભવિષ્ય બાળકો દ્વારા સફાઇ અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું.🇮🇳🇮🇳
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે થશે 75માં વન મહોત્સવની ઉજવણી અને હરસિદ્ધિ વનનું લોકાર્પણ.
આવો વનીકરણ દ્વારા સુંદર, સ્વચ્છ અને હરિયાળું ગુજરાત બનાવવા કટિબદ્ધ ��નીએ.
#VanMahotsavGujarat
“સખી સંવાદ”: માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2 લાખ 80 હજારથી વધુ મહિલાઓને ₹350 કરોડની સહાય પ્રદાન કરવામાં આવ્યું.
#SakhisamvadGujarat@CMOGuj@IasChandra@monakhandhar @informationpor2