ગુજરાત સ્થાપના દિવસની વિશ્વભરમાં વસતાં તમામ ગુજરાતીઓને TDO પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ.
આવો આપણે સાથે મળી માત્ર ગુજરાતને જ નહીં પણ દેશને પણ "રસીયુક્ત" બનાવી "કોરોનામુક્ત" બનીએ.
@GujPRHDept@Jaydrathsinhji@CMOGuj@PMOIndia@narendramodi
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે વર્ષ-2021 નો રાષ્ટ્રીય કક્ષાનો પંડિત દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર TDOશ્રી મિલિન્દ દવેની આગેવાનીમાં વિજયનગર તાલુકા પંચાયતને મળેલ છે.
આ પ્રસંગે TDO પરિવાર તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
@GujPRHDept@Jaydrathsinhji@CMOGuj@PMOIndia
TDO Association has no words for sudden and untimely loss of daughter and wife of @Charansinh_GAS.
Our hearts go out in time of sorrow, during these tough times,know that you are in our thoughts and prayers.
Om Shanti...🙏🏻🙏🏻🙏🏻
TDO કેડરનાં 2005ની બૅચનાં TDOશ્રી અને હાલ પ્રાન્ત અધિકારીશ્રી,લીમખેડા અને ટૂંક સમય પહેલાં અધિક કલેક્ટરમાં પ્રમોશન મેળવેલ એવાં શ્રી દિનેશ હડીયલ સાહેબનું અવસાન થતાં TDO પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરે છે તથા ભગવાન તેમનાં પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે. #TDO
બંધારણ દિવસના શપથ.26,નવેમ્બર 1949 ના દિવસે સ્વતંત્ર ભારતનું બંધારણ સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું.વિશ્વની સૌથી મોટી લોકશાહીનું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ.જેમાં ભારતની જનતા જ સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન.@Jaydrathsinhji@GujPRHDept@CMOGuj@vijayrupanibjp@TDOassociation
2022 સુધીમાં દરેક પરિવાર માટે ઘર નાં વિચાર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) નાં લક્ષ્યાંક પૂર્ણતા માટે ક્ષેત્રીય મુલાકાત પર વિજયનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ દવે.
A Positive attitude will lead to positive outcomes for Development.
@CMOGuj@mopr_goi@PMOIndia
કાલોલ તાલુકા વિકાસ અધિકારીશ્રી સેજલ સંગાડા દ્વારા મનરેગાનાં ચાલુ કામોની સ્થળ મુલાકાત.
Only Development can change Your Future.
@CMOGuj@mopr_goi@PMOIndia @MgnregaOfficial @sangada_sejal
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગામી તા.1 ઓગસ્ટ, 2020 થી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને હાલના રૂ.200 ના દંડની રકમમાં વધારો કરીને રૂ.500 નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.