Taluka level Yuva pahel quizy under RKSK program for peer educators was organised in Prantij taluka. Winners from quizy of all Ayushman Arogya Mandir participated in it which included Adolescent related games, puzzles, role play etc. First three Winners were appreciated also..
Today ASHA sammelan of Prantij taluka was organised at Dashama temple vadi Prantij.ASHAs and ASHA facilators of all Ayushman Arogya Mandir of taluka attended it. Different health programs and schemes were also discussed. @CdhoSabarkantha@sabarkanthadp@NHMGujarat @GujHFWDept
Yuva pahel quizy organized for peer educators under RKSK program at all the Ayushman Arogya Mandir of Prantij taluka.. Winners will participate in Taluka level quizy... @CdhoSabarkantha@sabarkanthadp@NHMGujarat @GujHFWDept
પ્રાંતિજ ખાતે આરોગ્ય મેળા તથા સગર્ભાઓ તથા ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.મેળામાં નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી. કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહેલ @CdhoSabarkantha@sabarkanthadp @GujHFWDept
પ્રાંતિજ તાલુકાની પ્રાથમિક સ્કૂલમાં કિશોર સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરી. તરુણાવસ્થા,વ્યશનને કારણે થતા નુકશાન,ગુડ ટચ બેડ ટચ વિશે, માસિકધર્મ અને તેની સ્વચ્છતા વિશે, નાની વયે લગ્ન કરવાથી નુકસાન વિશે વિડીયોના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યુ.@CdhoSabarkantha@THO_Prantij@NHMGujarat
NQAS certificates distribution to AAM Raslod, Nananpur and CHC Prantij and 100% ABHA generation certificates distribution to PHC Poglu on the occasion of Taluka level celebration of 75th Republic Day @CdhoSabarkantha@sabarkanthadp@MoHFW_GUJARAT@NHMGujarat
Today Sevasetu program was organised at Karol village of Prantij taluka.PMJAY cards,ABHA cards generation,Health camp,NCD screening like services were provided. @CdhoSabarkantha@sabarkanthadp @GujHFWDept @NHMGujarat
#sbcc#celebration
આજે સાબરકાંઠા જિલ્લામાં બોભા, તા. પ્રાંતિજ ખાતે #sbcc કામગીરી ને એક વર્ષ પૂર્ણ થતા જિલ્લા કક્ષાની ઉજવણીમાં પિયર એજ્યુકેટરો અને શાળા ના બાળકો દ્વારા સુંદર રજૂઆતો કરવામાં આવી..
SBCC for Save girl child and Deaddiction was organised at Bobha village in prantij taluka.. Adolescents actively participated in painting competition, Rangoli making, drama on above subjects including nutrition.. @CdhoSabarkantha@sabarkanthadp@NHMGujarat @GujHFWDept
આજરોજ વાઘરોટા ગામ ,તા.પ્રાંતિજ, ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માનનીય ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ તથા મહાનુભાવોની ઉપસ્થિતીમાં આયુષમાન ભારત યોજના કાર્ડ કેમ્પ,ટીબી સ્ક્રીનીંગ,Ncd કેમ્પ,આયુષમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું.@THO_Prantij@CdhoSabarkantha