આજરોજ જંબુસર શહેર મહિલા મોરચા દ્વારા આયોજિત આપણા યશસ્વી વડાપ્રધાન @narendramodi જીના જન્મદિવસ અંતર્ગત દીકરીઓ નુ હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ અને આર્યન ની ગોળી નું વિતરણ નો કાર્યક્રમ જંબુસર એસ એન્ડ આઈ સી હાઇસ્કુલ સ્કૂલ ખાતે કરવામા આવ્યો @CRPaatil@Deepikasardava@MarutisinhAtod3
Raju Srivastava brightened our lives with laughter, humour and positivity. He leaves us too soon but he will continue to live in the hearts of countless people thanks to his rich work over the years. His demise is saddening. Condolences to his family and admirers. Om Shanti.
આપણાં સૌ ના લોકલાડીલા અને આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ ના ભાગ રૂપેઆજ રોજ એમ.ટી.એમ શાળા ની 200 જેટલી દીકરી ઓ ના લોહી ની તપ��સ માટે ક��ર્યક્રમ યોજાયો. જેમાં જે દીકરી ને લોહી ની ઉણપ હોય એવી દીકરી ઓ ને દવા પણ આપવામાં આવી.@narendramodi @PMOIndia
વિકાસના નવા આયામો થકી ગીફ્ટ સીટી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી @nsitharaman ની ઉપસ્થિતિમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સ્ચેન્જનો શુભારંભ, IFSCAના ભવનનો શિલાન્યાસ અને NSE IFSC–SGX Connect સહિતની પહેલનું લોન્ચિંગ કર્યું.
આદીવાસી સમાજ માટે ગૌરવ એવા દેશના પ્રથમ ���દીવાસી મહિલા શ્રીમતી દ્રોપદી મુર્મુ જી રાષ્ટ્રપતિ તરીકે વિજેતા બનેલા હોય જે સંદર્ભે આજ રોજ નેત���રંગ ખાતે ઉપસ્થિત રહી આદીવાસ�� સમાજના આગેવાનો સાથે વિજય ઉત્સવ મનાવ્યો.
आज देश के १५वे व आदिवासी समुदाय से देश के प्रथम राष्ट्रपति बनने पर #DraupdiMurmu जी को खूब खूब बधाई एवं शुभकामनाएं। 💐
कठिन परिस्थतियों से संघर्ष कर आप लड़ते रहे, हर मुश्किलों को यूँही सह करके आगे बढ़ते रहे यह जीवन हमारे लिए प्रेरणादायी है। 🙏🏻
#DraupadiMurmuForPresident
દેશની પ્રગતિમાં દરેક મતનું યોગદાન અમૂલ્ય છે.
આજે ભારત દેશના સર્વોચ્ચ પદ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સાથી સાંસદ સાથે લોકસભામાં મતદાન કરીને પોતાની ફરજ બજાવી...
#राष्ट्रपति_चुनाव_2022
ऐश्वर्यमस्तु बलमस्तु रिपुक्षयोऽस्तु,
जन्मदिनशुभेच्छा:।।
माननीय रेल, संचार और सूचना प्रौद्योगिकी मंत्री श्री @AshwiniVaishnaw जी को उनके जन्मदिवस पर हार्दिक बधाई एवं शुभकामनाएं। 💐
भगवान आप पर अच्छे स्वास्थ्य, और वर्षों तक राष्ट्र की सेवा करने की खुशी के लिए अपना आशीर्वाद दे।🙏🏻