Thank you all for completing 10 K subscribers in our YouTube channel Talk with Toppers impressive milestone of 10K subscribers on our YouTube channel
We promise to keep bringing you the best content possible
Once again, thank you for being a part of our journey
@Talkwithtoppers@rajnikant615@NiravJoshi0 એટલે એક કલાસ 2 માંથી બીજા ક્લાસ 2 ની એક્ષામ પાસ કરી ગયા હશે સાહેબ,
તો શુ આમનો કોઈ એક ગોલ નક્કી નોહ્તો? કે આમને ક્યાં ખાતા મા જાઉં છે?સરકારી મોભા વાળી જોબ જ જ ટાર્ગેટ હતો? અને જે જે જગ્યા આમણે ફેરવી એમાં વેઇટિંગ મા અમુક લોકો આ પોસ્ટ ને લીધે રહી ગ્યા હશે એનું શુ? જરા પ્રકાશ પાડજો..