ગરવી ગુજરાતના વિકાસની ગાથા..
વિકાસ સપ્તાહના પ્રારંભે સૌ ગુજરાતીઓનો ઉત્સાહ બુલંદીએ છે. વાતાવરણમાં વિકાસની ઊર્જા છે, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલ ગુજરાતના અમૃતમય વિકાસની યાત્રા પ્રત્યે આદર છે, ત��યારે ગરવી ગુજરાતના જયકારનું આ ઊર્જાસભર ગીત આપ સૌ સાથે શૅર કરું છું.
ચોક્કસ સાંભળજો, અને મિત્રોને-સ્વજનોને શૅર કરજો.
@NarendraModi
#VikasSaptah2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરિટાઈમ સેક્ટરના અત્યાધુનિક વિકાસની ઉજવણીનો ઉત્સવ, 'સમુદ્ર સે સમૃદ્ધિ'.
દેશના અર્થતંત્રને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રકલ્પોની સાથે જ થશે જનસુવિધામાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi
આજ રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરા દ્વારા સ્વચ્છતાહી સેવા-૨૫ અંતર્ગત સાવલી તાલુકાના વાંકાનેર ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ક્ષીની ઉપસ્થિતિમાં ઘન કચરા ��્યવસ્થાપન માટેના જાગ���તિ કાર્યક્રમ કરવામાં આવ્યા.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@Info_Vadodara
@InfoGujarat
આજરોજ જિલ્લા પંચાયત, વડોદરાના આરોગ્ય વિભાગ(રૂ)ની આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળામાં 4D સ્ક્રિનિંગ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ જેવી કે જન્મ જાત ખોડ ખાંપણ,પોષક તત્વોની ઉણપ ,વિકલાંગતા, વજન, ઉંચાઈ વગેરે અન્ય રોગોની તપાસ કરવામાં આવી.
@CMOGuj@GujDCoffice@GujPRHDept@Info_Vadodara
આજ રોજ વાઘોડિયા તાલુકામાં સ્વચ્છોત્સવ, સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત માન. ધારાસભ્ય શ્રી,વાઘોડિયા તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રી ઓ શુભારંભ કરવામાં આવ્યો અને
ઉપસ્થિત રહેલ ગ્રામજનો દ્વારા
સ્વછતા શપથ લેવામાં આવ્યા.
સામુહિક સફાઈ કરવામાં આવી.
@CMOGuj@GujDCoffice