ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ અને જનહિત માટે ગુજરાત કોંગ્રેસનું દૃઢ કમિટમેન્ટ
ગાંધીધામને એક આધુનિક, સ્વચ્છ અને વિકસિત શહેર બનાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે
સાથે મળીને વિકાસ અને જનહિતની નવી દિશા આપીએ
કુબેરનગર વિસ્તારમાં સતત ચાલી રહેલા બાંધકામના કામો કારણે આખો દિવસ ટ્રાફિક જામ રહે છે સ્થાનિક લોકો પરેશાન છે, ઉપરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ વધી રહી છે.
AMC અને સ્થાનિક તંત્રની બેદરકારી લોકોના દૈનિક જીવનને અસર કરે છે.
.
.
.
#Ahmedabad#Gujarat