मुबंई रेलवे स्टेशन में कार्यरत कोई भी ऐसा कर्मचारी हो जो 11 रूपये पढ़कर आज देश सेवा कर रहें हैं वो एक बार कैमरा पर आकर कह डालते हैं हर हैं तो मुमकिन है
नाबालिग बच्चा अगर पेट के लिए काम करे तो वो बाल अपराध है और
अगर पैसे वाला बच्चा सीरियल में काम करे तो बाल कलाकार है..
यह दोहरा मापदंड क्यों?
— स्वाति मालीवाल, राज्यसभा सांसद
મુસાફર :ઓટોમાં કોણ ઊંઘી રહ્યું છે?
ઓટો ડ્રાઈવર:એ મારી દીકરી છે.મારી પત્ની નથી રહી…ત્યારથી હું એને સાથે લઈ ફરું છું.ઘરે કોઈ નથી.રોજી કમાવું છું અને સાથે સાથે એની પણ સંભાળ રાખું છું.
પિતા તરીકે ફરજ, પ્રેમ અને સંઘર્ષ – ત્રણેય એક સાથે જીવી રહ્યો છે આ માણસ.🥹
#વીજ_સૈનિકોને_સલામ
અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં, જેમ કે વાવાઝોડું, પુર, અને અતિ ભારે વરસાદ, ગુજરાતમા જીવલેણ પરિસ્થિતિઓ સર્જાઈ હતી. આવી સ્થિતિમાં, ઘરોમાં પ્રકાશ જળવાઈ રહે તે માટે સતત કાર્યરત રહેલા તમામ #વીજ_સૈનિકોને મારો હૃદયપૂર્વક આભાર. 🙏🏻
આ વીજકર્મીઓએ ભારે પડકારો છતાં, વીજ પુરવઠો સુલભ બનાવવો શક્ય બનાવ્યું છે. તેમના સતત પ્રયત્નોથી, કોઈ મોટી વીજ દુર્ઘટના નથી થઈ એને મદદ ની જરૂર હતી ત્યાં તે આગળ વધીને મદદરૂપ બન્યા છે.
આ વીજકર્મીઓએ વાવાઝોડાની કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના કર્તવ્યને નિભાવ્યું છે, અને તેમના આ ઉત્તમ કાર્યને મારો સલામ. 🌪️
#PGVCL #MGVCL #DGVCL #UGVCL #GETCO #GUVNL #Gujarat #Vadodara #HeavyRain #VadodaraFloods
ખુબજ પ્રશંસા પાત્ર ઇનિંગ્સ રમવા બદલ ગ્લેન મેક્સવેલ ને અભિનંદન સાથે એનો પાર્ટનર પેટ કમિન્સ ને ૬૮ બોલ રમીને આખું ઇનિંગ્સ માં સાથે ઊભો રહ્યો ક્યારેય બેજવાબદાર શોટ રમ્યો નથી .. અફઘાંનિસ્તાન ની રમત પણ કાબિલે તારીફ હતી. ધુરંધરો ને ધૂળ ચાટતા કરી દીધા પણ ગ્લેન મેક્સવેલ એ બાજી મારી.
ક્રિકેટ એ અનિશ્ચિતતા નો ખેલ છે જે આજે ગ્લેન મેક્સવેલ એ સાબિત કરી આપ્યું કે પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય પણ ક્યારેય પોતાના હથિયાર હેઠા મૂકવા જોઈએ નહિ. 99.9% ઓસ્ટ્રેલિયા આજની મેચ હરી ચૂક્યું હતું પણ બેસ્ટ પાર્ટનર મળવા થી હારેલી મેચ પણ જીત માં ફેરવાઈ ગઈ.