પ્રસ્તુત છે આજની સ્વચ્છ ખબર...📰
'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 'સખી ટૉક શો'નું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત વર્મી કમ્પોસ્ટ અને સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો જેવા અનેક વિષયો પર સખીમંડળની બહેનોએ વક્તવ્ય આપ્યા.
#SBMRGujarat#SHSGujarat2024
આજ રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત માંડવી તાલુકામાં સફાઈ મિત્રોની હેલ્થ ચેક અપ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી.
@Collecter Surat @ddo Surat Drda Surat #SHS2024#SwabhavSwachhata#swchhataseva2024#swachhgujrat-Gramin
*સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪*
* “સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર “
*કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા ના માંડવી તાલુકાના તરસાળા ખૂર્દ ગામે નરેગા અને સ્વચ્છ ભારત મિશન ના કન્વર્ઝન અંતર્ગત વ્યક્તિગત ના 115 કામોના ખાતમુહૂર્ત માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું
સ્વચ્છતા હી સેવા અંતર્ગત તા.21-09-2024 ના રોજ માંડવી તાલુકાના શાળાઓમાં તથા આંગણવાડીમાં બાળકો પાસે વિવિધ એક્ટીવીટી અને સ્વચ્છતા રેલી નુ આયોજન કરાવવામાં આવ્યુ.. @collectorsurat@SURAT_DDO1@SuratSbm
આજ રોજ તારીખ ૨૦.૯.૨૪ના દિવસે માંડવી તાલુકાના લાડકુંવા ગામે માનનીય કુંવરજીભાઇ હળપતિ સાહેબ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગ્રામ વિકાસ ગુજરાત સરકાર ના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા નો કાર્યકમ્ નું આયોજન કરવામાં આવ્યુ , ગ્રામ સફાઈ,સ્વચ્છતા શપટ,વિવિધ પ્રકારની ઇવેન્ટ કરવામા
"Swachhta Hi Seva" Campaign
Witness the transformative impact of this campaign across the state 🧹
"A Clean India, A Clean Gujarat"
#SHS2023#SHS2023Gujarat#GarbageFreeIndia