કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં તારીખ 26/ 4/ 2023 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ મા.કલેકટર અમિત અરોરા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ તાલુકા સ્વાગત માં પ્રશ્નો નો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવેલ
ખેંગાર સાગર ડેમ ઓવર ફ્લો થવાની સંભાવના ને ધ્યાને લઇ ટોડા ગામેં ભૂખી નદી ના પટ માં રહેતા 8 પરિવારો કુલ સંખ્યા-44 ને ટોડા પ્રાથમિક શાળા માં સ્થળાંતર કરેલ છે તેમજ ફૂડ પેકેટ અને પાણી ની વ્યવસ્થા કરેલ છે